Site icon News Continuous Bureau | Mumbai

Aishwarya Rai Bachchan: એશ્વર્યા રાય બચ્ચનનું પેરિસ ફેશન વીકમાં શાનદાર રેમ્પ વોક, એક ‘નમસ્તે’થી જીતી લીધા દિલ, જુઓ વિડીયો

Aishwarya Rai Bachchan: પેરિસ ફેશન વીકમાં એશ્વર્યા રાયએ બ્લેક શેરવાનીમાં રેમ્પ પર કર્યો જાદૂ, દીકરી આરાધ્યા પણ રહી સાથે

Aishwarya Rai Bachchan dazzles at Paris Fashion Week 2025, wins hearts with elegance and grace

Aishwarya Rai Bachchan dazzles at Paris Fashion Week 2025, wins hearts with elegance and grace

News Continuous Bureau | Mumbai

Aishwarya Rai Bachchan: એશ્વર્યા રાય બચ્ચન એ પેરિસ ફેશન વીક 2025 માં ફરી એકવાર પોતાનું ગ્લોબલ સ્ટારડમ સાબિત કર્યું. લોરિયલ (L’Oréal) બ્રાન્ડના ગ્લોબલ એમ્બેસેડર તરીકે એશ્વર્યા રાયએ રેમ્પ પર શાનદાર વોક કરી અને એક ‘નમસ્તે’થી દર્શકોના દિલ જીતી લીધા. બ્લેક કલરના મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરેલી શેરવાની લુકમાં એશ્વર્યા રાયનો રોયલ અંદાજ જોવા મળ્યો.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Zubeen Garg Death: ઝુબીન ગર્ગ ના મૃત્યુ બાદ પત્ની ગરિમા ગર્ગ એ નોંધાવી FIR, CID દ્વારા તપાસ તેજ

એશ્વર્યા રાયનો બ્લેક શેરવાની લુક અને ડાયમંડ કફ્સ

એશ્વર્યા રાયએ જે શેરવાની પહેરી હતી તે મનીષ મલ્હોત્રા દ્વારા ખાસ ડિઝાઇન કરાયેલ હતી. આ શેરવાનીમાં 10 ઇંચ લાંબી ડાયમંડ-એમ્બ્રોઇડર્ડ કફ્સ અને પીઠ પર નૌલખા હાર જેવી ડિઝાઇન હતી. લુકને વધુ રોયલ બનાવતો ડાયમંડ અને પન્ના વાળો બ્રોચ પણ જોડાયો હતો. એશ્વર્યાના ક્લાસિક રેડ લિપ્સ અને ઓપન વેવી હેર સ્ટાઈલથી લુકને સંપૂર્ણ બનાવવામાં આવ્યો.


એશ્વર્યા રાયની દીકરી આરાધ્યા બચ્ચન પણ આ ફેશન વીકમાં તેની સાથે રહી. એક વીડિયો સામે આવ્યો છે જેમાં આરાધ્યા પોતાની માતાને ધ્યાનથી જોઈ રહી છે અને ફેન્સ સાથે સ્મિત કરીને મળતી જોવા મળી. આ માતા-દીકરીની બોન્ડિંગે લોકોના દિલ જીતી લીધા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Prabhas Fauzi Movie પોસ્ટપોન નથી થઈ પ્રભાસની ફિલ્મ ‘ફૌજી’, અજય દેવગણ અને અક્ષય કુમારની ફિલ્મો સાથે થશે ટક્કર; ટીઝર પર પણ મોટું અપડેટ
Gandhari Trailer Out અંધ માતાના રોલ ધૂમ મચાવવા તૈયાર તાપસી પન્નુ પુત્રીને બચાવવા માટે લડશે જંગ, જાણો ક્યારે રિલીઝ થશે ‘ગાંધારી’?
Samay Raina And Devendra Fadnavis Video જ્યારે સમય રૈનાએ દેવેન્દ્ર ફડણવીસને પૂછ્યું ‘સર, બિસ્કિટ લઈ શકું?’, વાયરલ વીડિયો પર લોકો થયા ફિદા!
Asha Bhosle Last Song દિગ્ગજ સિંગર આશા ભોસલેનું છેલ્લું ગીત તેમની જન્મજયંતિ પર થશે રિલીઝ, અવાજ આજે પણ અમર
Exit mobile version