Site icon

Aishwarya rai bachchan: ઐશ્વર્યા અને અભિષેક ના છુટા થવાના સમાચાર ને મળી હવા, પતિ સાથે નહીં આ વ્યક્તિ સાથે ન્યૂયોર્કમાં વેકેશન એન્જોય કરી રહી છે વિશ્વ સુંદરી

Aishwarya rai bachchan: ઐશ્વર્યા અને અભિષેક ના છુટા થવાના સમાચાર છેલ્લા ઘણા સમયથી ચાલતા આવે છે તેવામાં ઐશ્વર્યા ન્યુયોર્ક માં વેકેશન એન્જોય કરી રહી છે.

Aishwarya rai bachchan enjoy vacation in new york amid her and abhishek divorce rumors

Aishwarya rai bachchan enjoy vacation in new york amid her and abhishek divorce rumors

News Continuous Bureau | Mumbai

Aishwarya rai bachchan: ઐશ્વર્યા અને અભિષેક ના છુટા થવાના સમાચાર છેલ્લા ઘણા સમયથી ચાલતા આવે છે તેવામાં ઐશ્વર્યા ન્યુયોર્ક માં વેકેશન એન્જોય કરી રહી છે.આ વખતે તે તેના પતિ સાથે નહીં પરંતુ તેની ફેન સાથે વેકેશન એન્જોય કરી રહી છે જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આ તસવીરો જોતા ઐશ્વર્યા અને અભિષેક ના છુટા થવાના સમાચાર ને હવા મળી છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Aryan Khan: આર્યન ખાને દિલ્હી માં ખરીદ્યા અધધ આટલા મોંઘા બે ફ્લોર, માતા ગૌરી ખાન સાથે છે ખાસ કનેક્શન

ઐશ્વર્યા ન્યુયોર્ક માં માણી રહી છે રજા 

ઐશ્વર્યા રાય બચ્ચન હાલમાં ન્યૂયોર્કમાં છે. સોશિયલ મીડિયા પર તેની એક તસવીર વાયરલ થઇ રહી છે જેમાં ઐશ્વર્યા તેની ફેન સાથે પોઝ આપી રહી છે જેમાં પહેલા અને પછી ની તસવીરો છે આ તસવીરો જોઈ ને ચાહકો કહી રહ્યા છે કે ઐશ્વર્યા ની આ ફેન ખૂબ જ નસીબદાર છે કારણ કે તેને ફરીથી ઐશ્વર્યાને મળવાનો મોકો મળ્યો.


ઐશ્વર્યા ની આ ફેન  અભિનેત્રી અને પોડકાસ્ટર જેરી રેના છે. તેણે તેની અને ઐશ્વર્યા રાય બચ્ચન સાથે બે સુંદર તસવીરો શેર કરી છે પ્રથમ તસવીર તાજેતરની છે, જેમાં જેરી ઐશ્વર્યા સાથે ખુશીથી પોઝ આપતી જોવા મળે છે, જયારે કે બીજી તસવીર નોસ્ટાલ્જિક છે, જેમાં જેરી ઐશ્વર્યા સાથે ઘણી નાની દેખાય છે.આ તસવીરો સામે આવ્યા બાદ ઐશ્વર્યા અને અભિષેક ના છુટા થવાના સમાચાર ને હવા મળી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar 2 Controversy: ‘ધુરંધર 2’ ના મેકર્સની વધી મુશ્કેલી! ગુરબાણીના અપમાનનો લાગ્યો ગંભીર આરોપ; મહારાષ્ટ્ર શીખ સંગઠન લાલઘૂમ, કરી આ મોટી માંગ.
Dhurandhar 3 Release Date: ‘ધુરંધર 3’ નો શંખનાદ! બીજા ભાગના ક્લાઈમેક્સે મચાવી સનસનાટી; શું જૂન મહિનામાં જોવા મળશે ત્રીજો ભાગ?
The Magical Voice of Lata Mangeshkar: જ્યારે લતાજીનો અવાજ બન્યો ‘જીવન રક્ષક’! જાણો એ કયું ગીત છે જે સાંભળીને સેંકડો લોકોએ મોતનો વિચાર માંડી વાળ્યો
Dhurandhar 2 Box Office Explosion: ધુરંધર 2 ની બોક્સ ઓફિસ પર સુનામી! માત્ર ૭૨ કલાકમાં ૫૦૦ કરોડ પાર, રણવીર સિંહે તોડ્યો ‘જવાન’ અને ‘પઠાણ’ નો રેકોર્ડ
Exit mobile version