News Continuous Bureau | Mumbai
Aishwarya rai and Abhishek bachchan: ઐશ્વર્યા અને અભિષેક બોલિવૂડ નું પાવર કપલ છે બંને એ વર્ષ 2007 માં લગ્ન કર્યા હતા. છેલ્લા ઘણા સમય થી ઐશ્વર્યા અને અભિષેક ના અલગ થવાના સંચાર સામે આવી રહ્યા છે. તાજેતર મન અભિષેક ની છુટાછેડા ની પોસ્ટ ને લાઈક કરતા જ ઐશ્વર્યા અને અભિષેક ના અલગ થવાના સમાચારે જોર પકડ્યું છે તેવામાં બંને તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી પરંતુ સોશિયલ મીડિયા પર બંને ના અલગ થવા પાછળ વિવિધ અનુમાન લગાવવામાં આવી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Rahat Fateh Ali Khan : પાકિસ્તાની ગાયક રાહત ફતેહ અલી ખાન ની દુબઈ એરપોર્ટ પરથી ધરપકડ, આ વ્યક્તિની ફરિયાદ પર થઇ કાર્યવાહી..
ઐશ્વર્યા અને અભિષેક નું અલગ થવાનું કારણ
અનંત અને રાધિકા ના લગ્ન માં બચ્ચન પરિવાર સાથે આવ્યો હતો પરંતુ તેમાં ઐશ્વર્યા રાય નહોતી. ઐશ્વર્યા અલગ થી તેની દીકરી આરાધ્યા સાથે આવી હતી ત્યારથી લોકો અનુમાન લગાવી રહ્યા છે કે બચ્ચન પરિવાર માં બધું ઠીક નથી. એવાંમાં લોકો એ જાણવા માંગે છે કે આખરે ઐશ્વર્યા અને અભિષેક નું ઘર તોડવા પાછળ કોનો હાથ છે જેને લઈને લોકો વિવિધ અનુમાન લગાવી રહ્યા છે. કેટલાક રિપોર્ટ માં દાવો કરવામાં આવ્યો છે કે, અભિષેક અને ઐશ્વર્યા ના લગ્ન બાદ સાસુ જયા બચ્ચન અને ભાભી શ્વેતા બચ્ચન સાથે ઐશ્વર્યા રાયના સંબંધો ક્યારેય સારા રહ્યા નથી.એટલું જ નહીં અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન તેમની પુત્રી શ્વેતા બચ્ચનને ખૂબ જ સપોર્ટ કરે છે.જે ઐશ્વર્યા ને પસંદ નથી આવી રહ્યું.
It’s sad to see Aishwarya Rai still trying to fit in with Abhishek Bachchan and his family, despite their constant neglect towards her and her daughter. Abhishek doesn’t even show the courtesy to be with his wife & daughter.
It seems like Aishwarya is waiting for Amitabh Bachchan… pic.twitter.com/f1xWwGrDrd— WitOfSid (@WitOfSid) July 13, 2024
ઘણા રિપોર્ટમાં તો એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે શ્વેતા બચ્ચન તેના પતિ ની સાથે નહીં પરંતુ બચ્ચન પરિવાર સાથે તેમના બંગલા જલસા માં રહે છે. ઐશ્વર્યા રાયને જલસામાં નણંદ શ્વેતા નંદા નું રહેવું બિલકુલ પસંદ નથી. આ કારણે શ્વેતા અને ઐશ્વર્યા વચ્ચે ઘણી દલીલો થઈ છે.મીડિયા રિપોર્ટ્સ મુજબ અભિષેક ને છોડી ને બચ્ચન પરિવાર માંથી કોઈ પણ ઐશ્વર્યા સાથે વાત નથી કરતું એટલું જ નહિ રિપોર્ટ મુજબ ઐશ્વર્યા એ અભિષેક નું ઘર છોડી ને તેના પિયર માં તેની પુત્રી આરાધ્યા સાથે રહે છે. આવી સ્થિતિમાં ઐશ્વર્યા રાય અને બચ્ચન પરિવાર વચ્ચે અણબનાવનું કારણ તેની નણંદ શ્વેતા નંદાને માનવામાં આવી રહી છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)