લ્યો બોલો!!! પાકિસ્તાનમાં હુબહુ ડુબલીકેટ મળી આવી. જુઓ તસવીરો.

by Dr. Mayur Parikh

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

26 ફેબ્રુઆરી 2021

પાકિસ્તાનમાં હાલ એક સ્ત્રીનું સૌંદર્ય આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બન્યું છે.

પાકિસ્તાનમાં આમના ઇમરાન નું ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ ચર્ચામાં છે.

તે હુબહુ ઐશ્વર્યા રાય જેવી દેખાય છે.

તેણે અનેક ફોટો એવા નાખ્યા છે જેમાં તેણે ઐશ્વર્યા રાય જેવા પોઝ આપ્યા છે

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More