Site icon News Continuous Bureau | Mumbai

Aishwarya rai bachchan: બચ્ચન પરિવાર ના આ સભ્ય સાથે ઐશ્વર્યા રાય બચ્ચન ને વાતચીત કરતી જોઈ થઇ ગઈ ટ્રોલર્સ ની બોલતી બંધ, જુઓ વિડીયો

Aishwarya rai bachchan: અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન માં આખા બચ્ચન પરિવારે હાજરી આપી હતી. હવે બચ્ચન પરિવારનો મુંબઈ પરત ફરતો વીડિયો વાયરલ થયો છે. આ વિડીયો જોઈ ટ્રોલર્સ ની બોલતી બંધ થઇ ગઈ છે

aishwarya rai bachchan put rumours tiff to their bonding

aishwarya rai bachchan put rumours tiff to their bonding

News Continuous Bureau | Mumbai 

Aishwarya rai bachchan:  અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ના પ્રિ વેડિંગ ફંક્શન માં બોલિવૂડ થી લઈને વિદેશી હસ્તીઓએ હાજરી આપી હતી. આ ફંક્શન ગુજરાત ના જામનગર માં યોજાયું હતું. આ ફંક્શન માં બચ્ચન પરિવાર ને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ બચ્ચન પરિવાર ફંક્શન ના છેલ્લા દિવસે જામનગર પહોંચ્યો હતો. હવે બચ્ચન પરિવાર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ કાર્યક્રમ પતાવી ને મુંબઈ પરત ફરવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ઐશ્વર્યા અને શ્વેતા એકબીજા સાથે વાત કરતાજોવા મળી રહ્યા છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Anant and Radhika pre wedding bash: અનંત અંબાણી ની ઘડિયાળ પર આવી ગયું માર્ક ઝકરબર્ગ ની પત્ની નું દિલ, કિંમત જાણીને તમારા પણ ઉડી જશે હોશ

બચ્ચન પરિવાર નો વિડીયો

અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, જયા બચ્ચન, શ્વેતા બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન, આરાધ્યા બચ્ચન, નવ્યા નવેલી નંદા, અગસ્ત્ય નંદા એ અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન માં હાજરી આપી હતી. હવે આખો બચ્ચન પરિવાર આ કાર્યક્રમ પતાવી ને મુંબઈ પરત ફર્યો હતો જેનો વિડીયો સોશિયલ મીડિઅય પર વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો થી ઐશ્વર્યા એ લોકો ની બોલતી બંધ કરી છે. આ વિડીયો માં જોવા મળી રહ્યું છે કે , સૌ પ્રથમ આરાધ્યા બચ્ચન તેના દાદા અમિતાભ બચ્ચન નો હાથ પકડી એરપોર્ટ ની બહાર નીકળે છે તેની પાછળ ઐશ્વર્યા રાય બચ્ચન અને શ્વેતા બચ્ચન નંદા છે. અભિષેક બચ્ચન બહાર નીકળનાર છેલ્લી વ્યક્તિ છે. આ દરમિયાન  ઐશ્વર્યા અને શ્વેતા એકબીજા સાથે વાત કરતા જોવા મળે છે. જોકે, એવું ભાગ્યે જ બને છે કે ઐશ્વર્યા અને શ્વેતા સાથે જોવા મળે. 


તમને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક સમય થી ઐશ્વર્યા અને અભિષેકના છૂટાછેડા અને તેની સાસુ જયા બચ્ચન અને નણંદ શ્વેતા વચ્ચે ના સંબંધોમાં તણાવ હોવાના અહેવાલો આવ્યા હતા. છેલ્લે આખો બચ્ચન પરિવાર અગસ્ત્ય નંદા ની ડેબ્યુ ફિલ્મ ધ આર્ચીઝ ના પ્રીમિયર પર જોવા મળ્યો હતો જોકે કેટલાક લોકો એ નોંધ્યું હતું કે ઐશ્વર્યા તેના સાસરાવાળા સાથે અંતર રાખી રહી છે. હવે ઐશ્વર્યા એ ટ્રોલર્સ ની બોલતી બંધ કરી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

TMKOC vs Yeh Duniya Hai Rangeen શું ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ કોઈ શોની કોપી છે? ૨૭ વર્ષ પહેલાના આ શોની સમાનતા જાણીને તમે ચોંકી જશો
Real Estate Acquisition દિલ્હીના પંચશીલ પાર્કમાં શાહરૂખ ખાને ખરીદી પ્રોપર્ટી, ૨ ફ્લોર માટે ચૂકવ્યા ૩૭ કરોડ
Shailesh Lodha Daughter Swara Wedding કોણ છે ‘તારક મહેતા’ ના જમાઈ? લાઈમલાઈટથી દૂર રહે છે શૈલેષ લોઢાની સુંદર દીકરી, પિતાની જેમ જ કલમથી ચલાવે છે જાદુ
Ramayana Movie Trailer Update રણબીર કપૂરની ‘રામાયણ’ ના ટ્રેલર રિલીઝ ડેટનો થયો મોટો ખુલાસો, ગ્લોબલ સ્ટાન્ડર્ડ્સ ફોલો કરશે મેકર્સ
Exit mobile version