Site icon News Continuous Bureau | Mumbai

Anant and Radhika pre wedding bash: અનંત અંબાણી ની ઘડિયાળ પર આવી ગયું માર્ક ઝકરબર્ગ ની પત્ની નું દિલ, કિંમત જાણીને તમારા પણ ઉડી જશે હોશ

Anant and Radhika pre wedding bash: અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન માં મેટાના સ્થાપક માર્ક ઝકરબર્ગ અને તેમની પત્ની પ્રિસિલા એ હાજરી આપી હતી. આ ફંક્શન દરમિયાન પ્રિસિલા નું ધ્યાન અનંત અંબાણી ની ઘડિયાળ પર ગયું હતું.

anant and radhika pre wedding bash mark zuckerberg wife liked anant ambani watch

anant and radhika pre wedding bash mark zuckerberg wife liked anant ambani watch

News Continuous Bureau | Mumbai 

Anant and Radhika pre wedding bash: અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન ગુજરાત ના જામનગર માં યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ત્રણ દિવસ નો હતો. આ કાર્યક્રમ માં ભાગ લેવા બોલિવૂડ થી લઈને ઘણી વિદેશી હસ્તીઓ એ જામનગર પહોંચી હતી. અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન માં હાજરી આપવા મેટાના સ્થાપક માર્ક ઝકરબર્ગ અને તેમની પત્ની પ્રિસિલા પણ જામનગર પહોંચ્યા હતા. આ પૂર્વ વેડિંગ સેરેમની ના ઘણા વિડીયો વાયરલ થયા હતા. આમાંના એક વિડીયો એ લોકો નું ધ્યાન ખેંચ્યું હતું જેમાં માર્ક ઝકરબર્ગ ની પત્ની પ્રિસિલા અનંત અંબાણી ની ઘડિયાળ થી પ્રભાવિત થઇ હતી. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો :  Anant and Radhika pre wedding: અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન માં ત્રણ ખાને જમાવ્યો રંગ, શાહરુખ, સલમાન અને આમિરે સ્ટેજ પર લગાવી આગ, જુઓ વિડીયો

અનંત અંબાણીની ઘડિયાળ થી પ્રભાવિત થઇ માર્ક ઝકરબર્ગ ની પત્ની પ્રિસિલા

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ્સની પ્રી-વેડિંગ સેરેમની નો એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અનંત અંબાણી, આકાશ અંબાણી, મેટા ના સીઈઓ માર્ક ઝકરબર્ગ અને તેમની પત્ની પ્રિસિલા ચાન જોવા મળી રહ્યા છે. અનંત અને આકાશ એ ઝકરબર્ગ અને તેની પત્નીને વંતરા વિશે વાત કરી રહ્યા હતા આ દરમિયાન ઝકરબર્ગની પત્ની ની નજર અનંત અંબાણીના કાંડા પરની ઘડિયાળ પર પડે છે અને તેને તે ખૂબ જ ગમે છે. ત્યારે અનંત અંબાણી કહે છે આ ઘડિયાળ રિચડ મિલ કંપની ની છે. આ પછી ઘણા સમય સુધી આના પર ચર્ચા થતી રહી.


તમને જણાવી દઈએ કે અનંત અંબાણી ની આ ઘડિયાળ રિચડ મિલ કંપની ની છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘડિયાળની કિંમત અંદાજે 14 કરોડ રૂપિયા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

TMKOC vs Yeh Duniya Hai Rangeen શું ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ કોઈ શોની કોપી છે? ૨૭ વર્ષ પહેલાના આ શોની સમાનતા જાણીને તમે ચોંકી જશો
Real Estate Acquisition દિલ્હીના પંચશીલ પાર્કમાં શાહરૂખ ખાને ખરીદી પ્રોપર્ટી, ૨ ફ્લોર માટે ચૂકવ્યા ૩૭ કરોડ
Shailesh Lodha Daughter Swara Wedding કોણ છે ‘તારક મહેતા’ ના જમાઈ? લાઈમલાઈટથી દૂર રહે છે શૈલેષ લોઢાની સુંદર દીકરી, પિતાની જેમ જ કલમથી ચલાવે છે જાદુ
Ramayana Movie Trailer Update રણબીર કપૂરની ‘રામાયણ’ ના ટ્રેલર રિલીઝ ડેટનો થયો મોટો ખુલાસો, ગ્લોબલ સ્ટાન્ડર્ડ્સ ફોલો કરશે મેકર્સ
Exit mobile version