Site icon

Aishwarya Rai Bachchan: કાન્સ ના રેડ કાર્પેટ પર જોવા મળ્યો ઐશ્વર્યા રાય બચ્ચન નો રાજસી અવતાર, અભિનેત્રી ની આ એક વસ્તુ એ ખેંચ્યું લોકો નું ધ્યાન

Aishwarya Rai Bachchan: ઐશ્વર્યા એ કાન્સ ના એડ કાર્પેટ પર ધમાકેદાર એન્ટ્રી કરી હતી. સફેદ બેનારસી સાડી અને સિંદૂર સાથે ઐશ્વર્યા રાયનો લુક સોશિયલ મીડિયા પર છવાઈ ગયો

Aishwarya Rai bachchan royal sindoor look at Cannes 2025

Aishwarya Rai bachchan royal sindoor look at Cannes 2025

News Continuous Bureau | Mumbai

Aishwarya Rai Bachchan:  કાન્સફિલ્મ ફેસ્ટિવલ 2025માં ઐશ્વર્યા રાય બચ્ચન ફરી એકવાર શાહી અંદાજમાં જોવા મળી. આ વખતે તેણે સફેદ રંગની કદવા હેન્ડલૂમ બેનારસી સાડી પહેરી હતી, જેમાં તે રાજસી લાગી રહી હતી. ખાસ વાત એ રહી કે ઐશ્વર્યા રાય બચ્ચન સિંદૂર લગાવીને રેડ કાર્પેટ પર ઉતરી, જેના કારણે સોશિયલ મીડિયા પર તેના લુકની ચર્ચા જોરશોરથી થઈ રહી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: War 2 Teaser Out: જુનિયર એનટીઆર ને મળી તેના જન્મદિવસ ની મોટી ભેટ, વોર 2 નું ધમાકેદાર ટીઝર થયું રિલીઝ

સિંદૂર લુકથી છૂટાછેડા નીઅફવાઓ પર લગાવી બ્રેક

તાજેતરમાં ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન  વચ્ચે તણાવ હોવાની અને છૂટાછેડા ની અફવાઓ ચાલી રહી હતી. પરંતુ કાન્સ ના રેડ કાર્પેટ પર સિંદૂર લગાવીને ઐશ્વર્યાએ આ તમામ અફવાઓને ખોટી સાબિત કરી. તેના લુકથી સ્પષ્ટ સંદેશો મળ્યો કે તેના લગ્નજીવનમાં બધું સારું ચાલી રહ્યું છે.કાન્સ માં ઐશ્વર્યા રાય બચ્ચન એ કદવા આઈવરી હેન્ડલૂમ બેનારસી સાડી પહેરી હતી, જેમાં હાથે બનાવેલા બ્રોકેડ મોટેફ્સ અને ચાંદીની ઝરીની કઢાઈ હતી. સાડી સાથે તેણે પરંપરાગત દાગીના પહેર્યા હતા. તેના લુકે ફેન્સને તેના ડેબ્યૂ લુકની યાદ અપાવી દીધી, જ્યારે તેણે પીળી સાડી પહેરી હતી.


સોશિયલ મીડિયા યુઝર્સ ઐશ્વર્યા રાયના લુકને ભારતીય સેના દ્વારા કરવામાં આવેલા ‘ઓપરેશન સિંદૂર’ સાથે જોડીને જોઈ રહ્યા છે. કેટલાક યુઝર્સ લખી રહ્યા છે કે ઐશ્વર્યાનો આ લુક દેશભક્તિ અને સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Vijay and Trisha Krishnan Wedding Rumors:વિજય અને તૃષા કૃષ્ણન ટૂંક સમયમાં કરશે લગ્ન? અભિનેત્રીની માતાના એક રિએક્શનથી સોશિયલ મીડિયા પર અટકળો તેજ
TMKOC: ભવ્ય ગાંધી નહીં પણ આ એક્ટરનો ભાઈ હતો શોનો પહેલો ‘ટપ્પુ’! મોહસીન ખાને વર્ષો જૂના રહસ્ય પરથી ઉંચક્યો પડદો.
Tum Dena Saath Mera: ટીવી પર ફરી જામશે શ્રુતિ-શબ્બીરની જોડી! સ્ટાર પ્લસના નવા શો ‘તુમ દેના સાથ મેરા’નું ટીઝર આઉટ, ફેન્સ થયા ગદગદ
Nora Fatehi Sarke Chunar Song Controversy: નોરા-સંજય દત્તનું નવું ગીત ‘સરકે ચુનર’ વિવાદોમાં: ‘ભદ્દા’ ડાન્સ સ્ટેપ્સ અને અશ્લીલ લિરિક્સ જોઈ જનતા લાલઘૂમ, સોશિયલ મીડિયા પર બહિષ્કારની માંગ
Exit mobile version