Site icon News Continuous Bureau | Mumbai

Aishwarya rai bachchan: ઐશ્વર્યા રાય બચ્ચને આ રીતે મનાવ્યો માતા વૃંદા રાય નો જન્મદિવસ, આરાધ્યા બચ્ચન ના લુકે લૂંટી લાઈમલાઈટ

Aishwarya rai bachchan: ઐશ્વર્યા રાય બચ્ચને તેના સોશિયલ મીડિયા પર તેની માતા નો જન્મદિવસ ઉજવતી તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં ઐશ્વર્યા તેની માતા ના પરિવાર સાથે જોવા મળી રહી છે.

aishwarya rai bachchan shares mother vrinda rai birthday celebration pics

aishwarya rai bachchan shares mother vrinda rai birthday celebration pics

News Continuous Bureau | Mumbai

Aishwarya rai bachchan: ઐશ્વર્યા રાય બચ્ચન બોલિવૂડ ની સુંદર અભિનેત્રીઓ માની એક છે. આ સિવાય ઐશ્વર્યા એક ગ્લોબલ આઇકન પણ છે. ઐશ્વર્યા રાય સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે.તાજેતરમાં ઐશ્વર્યા એ  તેની માતા ને જન્મદિવસ ની શુભેચ્છા પાઠવતી એક સુંદર પોસ્ટ શેર કરી છે જેમાં આરાધ્યા પણ જોવા મળી રહી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Yeh rishta kya kehlata hai: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માંથી બહાર નીકળ્યા બાદ ટીવી પર વાપસી કરી રહી છે પ્રતીક્ષા હોનમુખે, ઝી ટીવી ના આ શો માં મળશે જોવા!

ઐશ્વર્યા રાયે ઉજવ્યો માતા નો જન્મદિવસ 

ઐશ્વર્યા રાયે તેની દીકરી આરાધ્યા સાથે તેની માતા ની જન્મદિવસ ની ઉજવણી ની કેટલીક તસવીરો શેર કરી છે. ઐશ્વર્યાએ મોડી રાત્રે તસવીરો શેર કરીને તેની માતા વૃંદા રાયને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.આ તસવીરમાં તે ઘણી કેક, તેની માતા અને પુત્રી આરાધ્યા સાથે જોવા મળી રહી છે. આ તસવીર શેર કરતાં તેણે લખ્યું, ‘સૌથી મધુર મા-ડોડા જન્મદિવસની શુભેચ્છા. હું તને ખુબ જ પ્રેમ કરું છું.’


ઐશ્વર્યા એ શેર કરેલી તસવીરો માં અભિનેત્રી તેના જમણા હાથ પર આર્મ સ્લિંગ પહેરેલી જોવા મળે છે. તો, ઐશ્વર્યાની પુત્રી આરાધ્યા તેની નાની પર પ્રેમ વરસાવતી જોવા મળે છે. આ દરમિયાન આરાધ્યા ના લુકે લાઈમલાઈટ લૂંટી હતી. તસવીરો જોયા બાદ ચાહકો આરાધ્યા ના લુક ના વખાણ કરી રહ્યા છે. તેમજ ઐશ્વર્યા ની માતા ને જન્મદિવસ ની શુભેચ્છા પણ પાઠવી રહ્યા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Bollywood Reactions On Pradhan Resignation ‘અચ્છા ચલતા હું દુઆઓ મેં યાદ રખના…’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલિવૂડ સ્ટાર્સની કટાક્ષભરી પ્રતિક્રિયાઓ વાયરલ
Apara Mehta On Separation Darshan Jariwala દર્શન જરીવાલા સાથે અલગ રહેવા પર અપરા મહેતાનો મોટો ખુલાસો, વિવાહિત જીવનના વિવાદો પર તોડી ચુપકી
Shabana Azmi Swine Flu Health Update બોલિવૂડ અભિનેત્રી શબાના આઝમીની તબિયત બગડી, આ બીમારી થતાં આંદોલનો અને પ્રદર્શનમાં નહીં લઈ શકે ભાગ
Narayani Shastri TV Industry Drug Abuse Claims ટીવી જગતમાં નશાનો કાળો કારોબાર? ટીવી ઈન્ડસ્ટ્રીની આ જાણીતી અભિનેત્રીએ પાર્ટીઓમાં ડ્રગ્સના ભારે બજેટનો કર્યો પર્દાફાશ
Exit mobile version