Site icon News Continuous Bureau | Mumbai

Yeh rishta kya kehlata hai: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માંથી બહાર નીકળ્યા બાદ ટીવી પર વાપસી કરી રહી છે પ્રતીક્ષા હોનમુખે, ઝી ટીવી ના આ શો માં મળશે જોવા!

Yeh rishta kya kehlata hai: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં રુહી ની ભૂમિકામાં જોવા મળેલી પ્રતીક્ષા હોનમુખે ને શો માંથી કાઢી મુકવામાં આવી હતી. હવે મીડિયા રિપોર્ટ મુજબ પ્રતિક્ષા ઝી ટીવી ના એક શો માં જોવા મળવાની છે.

yeh rishta kya kehlata hai roohi aka pratiksha honmukhe got zee tv show

yeh rishta kya kehlata hai roohi aka pratiksha honmukhe got zee tv show

News Continuous Bureau | Mumbai 

Yeh rishta kya kehlata hai:‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માં પ્રતીક્ષા એ રુહી નું પાત્ર ભજવ્યું હતું. રાજન શાહી ના આ શો થી પ્રતીક્ષા એ ટીવી ઇન્ડસ્ટ્રી માં ડેબ્યુ કર્યું હતું. જોકે કોઈ કારણોસર પ્રતીક્ષા અને શહેઝાદા ને આ શો માંથી કાઢી મુકવામાં આવ્યા હતા. જોકે પ્રતીક્ષા ને કેમ કાઢી મુકવામાં આવી તે અંગે અભિનેત્રી એ કોઈ પ્રતિક્રિયા આપી નહતી. હવે મીડિયા રિપોર્ટ મુજબ પ્રતીક્ષા ઝી ટીવી ના એક શો થી વાપસી કરી રહી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર  પણ વાંચો: Rakhi sawant: ઓપરેશન બાદ પણ રાખી સાવંત ની નથી સુધરી રહી તબિયત, પૂર્વ પતિ રિતેશ સિંહે કર્યો ચોંકાવનારો ખુલાસો

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ફેમ પ્રતીક્ષા ઝી ટીવી ના શો માં જોવા મળશે 

મીડિયા રિપોર્ટ મુજબ પ્રતીક્ષા ઝી ટીવી ના શો ‘કૈસે મુઝે તુમ મિલ ગયે’ સાથે ખૂબ જ જલ્દી કમબેક કરવા જઈ રહી છે. આ શો માં શ્રીતી ઝા અને અરિજિત તનેજા મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહ્યા છે.


મીડિયા રિપોર્ટ માં એવું કહેવામાં આવી રહ્યું છે કે તે આ શોમાં લીડ રોલ પ્લે કરવા જઈ રહી છે અને શોમાં તેની એન્ટ્રી બાદ સ્ટોરીમાં મોટો ફેરફાર થશે.જોકે, હજુ સુધી ચેનલ કે પ્રતિક્ષા એ આ વાતની પુષ્ટિ કરી નથી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Amitabh Bachchan KBC 18 Unfulfilled Dream કૌન બનેગા કરોડપતિ ૧૮ માં અમિતાભ બચ્ચને વ્યક્ત કર્યો અફસોસ કહ્યું જીવનમાં આ એક સપનું અધૂરું રહી ગયું
RGV Mohit Suri Underworld Movie દાઉદ ઇબ્રાહિમ અને છોટા રાજનની લોહિયાળ દુશ્મની પર બનશે ફિલ્મ રામ ગોપાલ વર્મા અને મોહિત સૂરી લાવશે ‘ધુરંધર’થી પણ મોટી એક્શન ફિલ્મ
Mirzapur The Movie Box Office Records બોક્સ ઓફિસ પર પંકજ ત્રિપાઠીઅલી ફઝલનો દબદબો ‘મિર્ઝાપુર ધ મૂવી’ બની ૨૦૨૬ની ૫મી હાઈએસ્ટ ગ્રોસર ફિલ્મ..
Rohit Chandel Bail POCSO Case પોક્સો કેસમાં જામીન પર જેલમાંથી બહાર આવ્યો અભિનેતા રોહિત ચંદેલ પહેલી સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું જ્યાં ધર્મ છે, ત્યાં વિજય છે
Exit mobile version