Aishwarya and Aaradhya: દીકરી આરાધ્યા સાથે ન્યુયર મનાવવા બહારગામ ઉપડી ઐશ્વર્યા રાય બચ્ચન, પાપારાઝી ને જોઈ અભિનેત્રી એ આપી આવી પ્રતિક્રિયા

Aishwarya and Aaradhya: ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચન ને એરપોર્ટ પર જોવામાં આવ્યા હતા. ઐશ્વર્યા ન્યુયર મનાવવા તેની દીકરી આરાધ્યા સાથે બહારગામ જઈ રહી હતી આ દરમિયાન ઐશ્વર્યા ને પાપારાઝી ને જોતા જે પ્રતિક્રિયા આપી હતી તે વાયરલ થઇ રહી છે.

by Zalak Parikh
aishwarya rai bachchan with daughter aaradhya bachchan spotted at airport

News Continuous Bureau | Mumbai

Aishwarya and Aaradhya: ઐશ્વર્યા જ્યાં પણ જાય છે તેની દીકરી ને સાથે લઈને જાય છે. તાજેતર માં ઐશ્વર્યા ને તેની દીકરી આરાધ્યા સાથે એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી. ઐશ્વર્યા ન્યુયર મનાવવા તેની દીકરી આરાધ્યા સાથે બહારગામ જઈ રહી હતી આ દરમિયાન ઐશ્વર્યા ને પાપારાઝી ને જોતા જે પ્રતિક્રિયા આપી હતી તે વાયરલ થઇ રહી છે. 

આ સમાચાર પણ વાંચો : Anupamaa: અનુપમા ના આ મહત્વ ના પાત્ર એ કહ્યું શો ને અલવિદા! અધવચ્ચે જ છોડી દીધી સિરિયલ

ઐશ્વર્યા એ પાપારાઝી ને કર્યું ન્યુયર વિશ 

ઐશ્વર્યા નો જે વિડીયો વાયરલ થઇ રહ્યો છે તેમાં જોવા મળી રહ્યું છે કે ઐશ્વર્યા તેની દીકરી આરાધ્યા સાથે કારમાંથી ઉતરી રહી છે આ દરમિયાન ઐશ્વર્યા ને આરાધ્યા ઓલ બ્લેક લુક માં જોવા મળ્યા હતા. ત્યાં હાજર પાપારાઝી ને જોઈ ને ઐશ્વર્યા એ તેમને મેરી ક્રિસ્મસ અને હેપ્પી ન્યુયર વિશ કર્યું હતું. પાપારાઝી સાથે નું ઐશ્વર્યા નું આવું વર્તન તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહ્યું છે.  

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla (@pinkvilla)


ઐશ્વર્યા ને તેના પતિ અભિષેક અને સસરા અમિતાભ બચ્ચન સાથે આરાધ્યા ના સ્કૂલ ના એન્યુઅલ ફંક્શન માં જોવા માં આવી હતી. આ દરમિયાન તે ખુબ ખુશ જોવા મળી હતી. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More