Site icon News Continuous Bureau | Mumbai

Aishwarya rai: સોના મહાપાત્રા એ ખોલી ઐશ્વર્યા રાય ની પોલ, ફેમ મળતા જ મિસ વર્લ્ડ માં આવ્યો હતો આ ફેરફાર

Aishwarya rai: ઐશ્વર્યા રાય બોલિવૂડ ની સફળ અને સુંદર અભિનેત્રીઓમાંની એક છે. ઐશ્વર્યા ને લઈને ગાયિકા સોના મહાપાત્રા એ મોટો ખુલાસો કર્યો છે. તેને જણાવ્યું કે ઐશ્વર્યા પહેલા આવી નહોતી તો ચાલો જાણીયે શું છે સમગ્ર મામલો

aishwarya rai changed after getting fame sona mohapatra reveals

News Continuous Bureau | Mumbai

Aishwarya rai: ઐશ્વર્યા રાય બોલિવૂડ ની સફળ અને સુંદર અભિનેત્રીઓમાંની એક છે. ઐશ્વર્યા રાયની સુંદરતાએ આખી દુનિયાને દિવાના બનાવી દીધા છે. ઐશ્વર્યા વર્ષ 1994 માં મિસ વર્લ્ડ બની હતી. હાલ ઐશ્વર્યા તેની પર્સનલ લાઈફ ને લઈને વધુ ચર્ચામાં રહે છે. સમયની સાથે લોકો બદલાતા રહે છે તેમાં ઐશ્વર્યા રાય નો પણ સમાવેશ થાય છે. આ વાતનો ખુલાસો બોલિવૂડ ગાયિકા સોના મહાપાત્રા એ કર્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: The sabarmati report OTT release: થિયેટર બાદ હવે ઓટીટી પર ધૂમ મચાવવા આવી રહી છે ધ સાબરમતી રિપોર્ટ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો વિક્રાંત મેસી ની ફિલ્મ

ઐશ્વર્યા પર ગાયિકા સોના મહાપાત્રા એ કરી ટિપ્પણી 

સોના મહાપાત્રા એ એક પોડકાસ્ટ દરમિયાન ઐશ્વર્યા વિશે વાત કરતા જણાવ્યું કે, ‘જો કોઈ વ્યક્તિ બિચારુંહોય તો તેને નવી જગ્યાએ એડજસ્ટ થવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી. મને યાદ છે કે હું NID ની પ્રવેશ પરીક્ષા આપવા બોમ્બે આવી હતી. અહીં મારી મુલાકાત ઐશ્વર્યા રાય સાથે થઈ હતી. તે સમયે તે આર્કિટેક્ચર નો અભ્યાસ કરતી હતી. તે મારા કરતા ઘણી મોટી છે. તે સમયે તે ખૂબ જ સુંદર દેખાતી હતી. તે સ્માર્ટ હતી, તે સારી રીતે કેવી રીતે વાત કરવી તે જાણતી હતી. પછી એક સમય એવો આવ્યો જ્યારે હું ઐશ્વર્યા રાયને જોઈને ચોંકી ગઈ. મેં મનમાં વિચાર્યું કે આ એ છોકરી નથી જેને હું ઓળખું છું. મિસ વર્લ્ડ બન્યા બાદ તે ઘણી બદલાઈ ગઈ છે. ઐશ્વર્યા રાય જે ઇન્ડસ્ટ્રીમાં છે, તમારે બહુ સ્માર્ટ બનવાની જરૂર નથી પણ તે છે. તે પહેલા ખૂબ જ ખુશ રહેતી હતી. એ તેમનો યુગ હતો. હું કદાચ અહીં ખોટી હોઉં પણ મેં તેનામાં ફેરફાર જોયા છે.’


ઐશ્વર્યા રાયે મણિરત્નમની ફિલ્મ ઈરુવર દ્વારા અભિનય ક્ષેત્ર માં પ્રવેશ કર્યો હતો. ઐશ્વર્યા એ બોલિવૂડ માં ઔર પ્યાર હો ગયા થી એન્ટ્રી કરી હતી.હાલ ઐશ્વર્યા બચ્ચન પરિવાર ની વહુ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ramanand Sagar Grandson On Ranbir Kapoor Ramayan ‘રણબીર કપૂર રામ નહીં, કૃષ્ણ માટે વધુ યોગ્ય’ નિતેશ તિવારીની ‘રામાયણ’ પર રામાનંદ સાગરના પૌત્રે ફરી ઉઠાવ્યા સવાલ
Hanuman Ansh And Mirzapur Box Office Collection ‘હનુમાન અંશ’ની કમાણીમાં ફરી ઉછાળો ‘મિર્ઝાપુર’ પણ ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ, જાણો કલેક્શન
Katrina Kaif Post Pregnancy Changes બોડી શેમિંગ વચ્ચે કેટરિના કૈફે કરી વાત પ્રેગ્નન્સી પછી ત્વચામાં આવેલા ફેરફારો અને સ્કિનકેર રૂટિન અંગે કર્યો ખુલાસો
Vicky Kaushal Buys iPhone 18 Pro Max એપલ સ્ટોર પહોંચ્યા વિક્કી કૌશલ ખરીદ્યો iPhone 18 Pro Max સ્પેશિયલ એડિશન, ફેન્સ સાથે લીધી સેલ્ફી
Exit mobile version