Site icon News Continuous Bureau | Mumbai

Aishwarya rai bachchan: જાણો કેમ ઐશ્વર્યા રાય બચ્ચન આટલી સુંદર છે, વિશ્લેષણથી ખુલ્યું રહસ્ય

Aishwarya rai bachchan: ઐશ્વર્યા રાય બચ્ચન ની ગણતરી વિશ્વ ની સૌથી સુંદર વ્યક્તિ માં થાય છે. એક ફેસ રીડિંગ મશીને જાણવાનો પ્રયાસ કર્યો છે કે ઐશ્વર્યા રાય આટલી સુંદર કેમ છે.

aishwarya rai is most beautiful women in the world reveals analysis

aishwarya rai is most beautiful women in the world reveals analysis

News Continuous Bureau | Mumbai

Aishwarya rai bachchan: ઐશ્વર્યા રાય બચ્ચન ની ગણતરી વિશ્વ ની સૌથી સુંદર વ્યક્તિ માં થાય છે. ઐશ્વર્યા એ વર્ષ 1994 માં મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો.ત્યારબાદ ઐશ્વર્યા બોલિવૂડ ની લોકપ્રિય અભિનેત્રી બની. તાજેતરમાં એક ફેસ રીડિંગ ટૂલે ઐશ્વર્યા રાયનો ચહેરો વાંચ્યો છે. આ ટૂલ દ્વારા એ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે ઐશ્વર્યા રાય આટલી સુંદર કેમ છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Shahrukh khan mannat controversy: શાહરુખ ખાન ના ઘર મન્નત ને લઈને વિવાદ થયો શરૂ, એક કાર્યકર્તા એ કિંગ ખાન ના બંગલા પર આરોપ લગાવતા NGT ને કરી હસ્તક્ષેપ કરવા વિનંતી

ઐશ્વર્યા ની સુંદરતા નું રહસ્ય 

ક્વોવ્સ સ્ટુડિયોએ એ એક વિડીયો શેર કર્યો છે. જેમાં ઐશ્વર્યા ના ચહેરાના દરેક ખૂણાને દર્શાવવામાં આવ્યા છે. આ વીડિયોમાં, ઐશ્વર્યાના ચહેરાનું વિશ્લેષણ ફેસ એનાલિસિસ ટૂલથી કરવામાં આવ્યું છે.સ્ટડી મુજબ ઐશ્વર્યાના ચહેરાની રચના, તેની વક્ર ભમર, વાળની ​​રેખા, સંપૂર્ણ હોઠ અને સુંદર મોટી આંખો તેને આકર્ષક બનાવે છે. તેના ચહેરાની સાઇડ પ્રોફાઇલ પણ ખૂબ જ આકર્ષક છે. સીધું અને સપાટ કપાળ તેના ચહેરાની સુંદરતામાં વધારો કરે છે.


ઐશ્વર્યા નો આ વિડીયો સામે આવ્યા બાદ લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક ચાહકે લખ્યું, “તે હજુ પણ સૌથી સુંદર છે.” બીજા એકે કહ્યું, “ઐશ્વર્યા એકદમ જાદુઈ છે.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Shehzada Dhami Rajan Shahi Controversy ટીવી જગતમાં મોટો હોબાળો શહઝાદા ધામીએ પ્રોડ્યુસર સામે ખોલ્યો મોરચો; બાકી પેમેન્ટના મુદ્દે શિલ્પા શિંદેએ પણ આપ્યો સાથ
Ranveer Singh Media Ban Interview ‘ડૉન ૩’ ના વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો માસ્ટરપ્લાન; ૧૮ મહિના સુધી કેમ ગાયબ રહેશે સુપરસ્ટાર?
Akashdeep Saigal Kyunki 2 Exit Lock Upp 2 ‘ક્યોંકિ ૨’ માં મોટો ઉલટફેર; એકતા કપૂરના ફેમસ રિયાલિટી શોમાં આ સુપરસ્ટાર મચાવશે ધમાલ
Shakti Shalini Leaked Video સોશિયલ મીડિયા પર ધમાકો ‘શક્તિ શાલિની’ના શૂટિંગ દરમિયાન કેમેરામાં કેદ થઈ અનીતવિશાલની રોમેન્ટિક કેમિસ્ટ્રી; વીડિયો વાયરલ
Exit mobile version