Site icon News Continuous Bureau | Mumbai

Aishwarya rai bachchan: ઐશ્વર્યા રાય માટે લકી સાબિત થયો વર્ષ 2024 નો છેલ્લો મહિનો, જોધા અકબર સાથે જોડાયેલા છે સારા સમાચાર

Aishwarya rai bachchan: વર્ષ 2024 ના છેલ્લા મહિનામાં ઐશ્વર્યા ને લઈને એક સારા સમાચાર સામે આવ્યા છે. જેને લઈને અભિનેત્રી ના ચાહકો ખુશ થઇ જશે

aishwarya rai red wedding lehenga in jodha akbar feature on oscars academy display

aishwarya rai red wedding lehenga in jodha akbar feature on oscars academy display

News Continuous Bureau | Mumbai

Aishwarya rai bachchan: ઐશ્વર્યા રાય તેની પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામાં રહે છે. તેવામાં વર્ષ 2024 નો છેલ્લો મહિનો ઐશ્વર્યા માટે યાદગાર સાબિત થયો છે. ઐશ્વર્યા એ તેની અભિનય કારકિર્દી માં બોલિવૂડ ને ઘણી સફળ ફિલ્મો આપી છે  ઐશ્વર્યા એ ઘણા એવોર્ડ પણ જીત્યા છે. પરંતુ આ વર્ષ ઐશ્વર્યા માટે લકી સાબિત થયું છે. અને ઐશ્વર્યા સાથે જોડાયેલા આ સમાચાર તેની ફિલ્મ જોધા અકબર સાથે જોડાયેલા છે.  

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Allu arjun children: પોતાના ઘર પર થયેલ હુમલો અને તોડફોડ ને કારણે ગભરાયો અલ્લુ અર્જુન, બાળકો ને સુરક્ષાને લઈને લોધો મોટો નિર્ણય

ઐશ્વર્યા નો લહેંગો ડિસ્પ્લે માં મુકાયો

મીડિયા રિપોર્ટ મુજબ ઐશ્વર્યા એ આશુતોષ ગોવારિકર ની ફિલ્મ જોધા અકબર માં જે લાલ રંગ નો લેહંગો પહેર્યો હતો તને હવે આખી દુનિયા જોવા જઈ રહી છે.જી હા ઓસ્કાર મ્યુઝિયમે ઐશ્વર્યા ના આ લહેંગાને તેના આગામી પ્રદર્શન માટે ડિસ્પ્લે માં મુક્યો છે.ઐશ્વર્યાના આ લાલ રંગના આઇકોનિક લહેંગાને ડિઝાઇનર નીતા લુલ્લાએ ડિઝાઇન કર્યો હતો.


એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સે આ અંગે એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં લહેંગાને ડમી પર પહેરવામાં આવ્યો છે. આ વીડિયોમાં ‘જોધા અકબર’ના કેટલાક સીન પણ છે, જેમાં રિતિક રોશન અકબરના રોલમાં જોવા મળી રહ્યો છે. આ લહેંગા ની ખાસિયત વિશે જાણીયે તો ઐશ્વર્યા રાયના આ લહેંગામાં જટિલ જરદોસી વર્ક છેઆ સાથે ઐશ્વર્યા રાયે કુંદનથી બનેલો હેવી નેકલેસ પહેર્યો હતોલહેંગાની સાથે, જ્વેલરીની ડિઝાઇન પણ ખૂબ જ અદભૂત હતી જે અભિનેત્રીના દેખાવને ખૂબ જ આકર્ષક બનાવી રહી હતી. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Aamir Khan Third Marriage બોલિવૂડના ‘મિસ્ટર પરફેક્શનિસ્ટ’ આમિર ખાન ફરી એકવાર બંધાશે લગ્નના તાંતણે, ગૌરી સ્પ્રેટ સાથે આ દિવસે લેશે ફેરા…
Ranveer Singh| લલિત મોદીની બાયોપિકમાં રણવીર સિંહની એન્ટ્રી? પૂર્વ IPL ચીફના એક ખુલાસાથી સોશિયલ મીડિયા પર ગરમાયું વાતાવરણ
Jaya Bachchan| ‘બાવર્ચી’ પછી જયા બચ્ચને કેમ ક્યારેય રાજેશ ખન્ના સાથે ન કર્યું કામ? અમિતાભ બચ્ચન સાથે જોડાયેલું છે આ મોટું કારણ
Aamir Khan Wedding। આમિર ખાને સત્તાવાર રીતે કન્ફર્મ કર્યા ત્રીજા લગ્ન, ગૌરી સ્પ્રેટ સાથે આ તારીખે લેશે સાત ફેરા
Exit mobile version