Site icon News Continuous Bureau | Mumbai

Aishwarya Rai Birthday: એશ્વર્યા રાયે ઠુકરાવેલી સુપરહિટ ફિલ્મો, જેણે અન્ય અભિનેત્રીઓની કિસ્મત બદલી

Aishwarya Rai Birthday: ઐશ્વર્યા આજે તેનો 52 મોં જન્મદિવસ ઉજવી રહી છે તો ચાલો તેના જન્મદિવસે જાણો કઈ ફિલ્મો માટે ઐશ્વર્યા એ ‘ના’ કહી અને પછી તે બની મેગા હિટ

Aishwarya Rai Rejected These Blockbusters That Changed Other Actresses’ Careers

Aishwarya Rai Rejected These Blockbusters That Changed Other Actresses’ Careers

News Continuous Bureau | Mumbai

 Aishwarya Rai Birthday: બોલીવૂડની ક્વીન એશ્વર્યા રાય બચ્ચન આજે 52 વર્ષની થઈ છે. 1 નવેમ્બરે જન્મદિવસ ઉજવતી ઐશ્વર્યા એ પોતાના કરિયરમાં અનેક સુપરહિટ ફિલ્મો આપી છે, પરંતુ કેટલીક મોટી ફિલ્મો તેણે ઠુકરાવી પણ છે, જે બાદમાં મેગા હિટ બની અને અન્ય અભિનેત્રીઓની કિસ્મત બદલી નાખી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Tiku Talsania and Mansi Parekh: બાઈક પર સ્ટન્ટ કરવું ટીકુ તલસાનિયા અને માનસી પારેખ ને પડ્યું ભારે, બંને વિરુદ્ધ નોંધાયો કેસ, જાણો સમગ્ર મામલો

બાજીરાવ મસ્તાની’ થી લઈને કહો ના પ્યાર હૈ 

સંજય લીલા ભણસાલીએ ‘બાજીરાવ મસ્તાની’માં એશ્વર્યા ને કાસ્ટ કરવાની યોજના બનાવી હતી, પરંતુ વ્યક્તિગત પરિસ્થિતિને કારણે તે પ્રોજેક્ટનો ભાગ ન બની શકી. બાદમાં આ ફિલ્મ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ સાથે બની અને સુપરહિટ સાબિત થઈ.‘ભૂલ ભુલૈયા’ (2007)માં પણ  ઐશ્વર્યા ને ઓફર મળ્યું હતું, પરંતુ તેણે ના કહી. પછી આ ફિલ્મ વિદ્યાબાલનને મળી અને તેના કરિયરની ટર્નિંગ પોઈન્ટ બની.યશ ચોપરાની ‘વીર-ઝારા’માં ઝારા હયાત ખાનનો રોલ ઐશ્વર્યા ને ઓફર થયો હતો, પરંતુ તેણે ના કહી. પછી આ રોલ પ્રીતિ ઝિંટાને મળ્યો અને ફિલ્મ બ્લોકબસ્ટર બની.


‘મુન્નાભાઈ MBBS’માં ડૉ. સુમન નો રોલ પણ ઐશ્વર્યા ને ઓફર થયો હતો, પરંતુ તેણે શેડ્યૂલના કારણે ના કહી. બાદમાં ગ્રેસી સિંહે આ રોલ કર્યો.ઐશ્વર્યાએ ‘કુછ કુછ હોતા હૈ’માં ટીના નો રોલ કરવા ઇન્કાર કર્યો, જે બાદમાં રાની મુખર્જીને મળ્યો.‘દોસ્તાના’ (2008)માં પણ તેણે ના કહી, જે પછી પ્રિયંકા ચોપરાએ કર્યો.‘કહો ના પ્યાર હૈ’માં નાયિકા તરીકે ઐશ્વર્યા ને વિચારવામાં આવી હતી, પરંતુ તેણે ના કહી. આ રોલ અમીશા પટેલને મળ્યો અને ફિલ્મ સુપરહિટ બની.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Katrina Kaif Post Pregnancy Changes બોડી શેમિંગ વચ્ચે કેટરિના કૈફે કરી વાત પ્રેગ્નન્સી પછી ત્વચામાં આવેલા ફેરફારો અને સ્કિનકેર રૂટિન અંગે કર્યો ખુલાસો
Vicky Kaushal Buys iPhone 18 Pro Max એપલ સ્ટોર પહોંચ્યા વિક્કી કૌશલ ખરીદ્યો iPhone 18 Pro Max સ્પેશિયલ એડિશન, ફેન્સ સાથે લીધી સેલ્ફી
Ambani Family Ganesh Visarjan અંબાણી પરિવારનું ધામધૂમથી ગણેશ વિસર્જન એન્ટિલિયા બહાર શ્લોકા અને રાધિકાનો જોરદાર ડાન્સ, વીડિયો વાયરલ
Ravi Kishan Viral Meme Song ‘મની ફોલોઝ માય બ્રધર…’ રવિ કિશનનો વાયરલ મીમ બન્યો ગીત, ટીસિરીઝ સાથે મળીને મચાવી ધૂમ
Exit mobile version