Aishwarya rai: પેરિસ ફેશન વીક માં રેમ્પ પર આગ લગાવ્યા બાદ મુંબઈ પરત ફરી ઐશ્વર્યા રાય બચ્ચન, માં-દીકરી ની જોડીને જોઈ લોકો એ આપી આવી પ્રતિક્રિયા

Aishwarya rai: ઐશ્વર્યા રાય બચ્ચને તાજેતર માં પેરિસ ફેશન વીક માં હાજરી આપી હતી હવે ઐશ્વર્યા તેની દીકરી સાથે મુંબઈ પરત ફરી છે જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

by Zalak Parikh
aishwarya rai returned from paris fashion week seen at mumbai airport

News Continuous Bureau | Mumbai

Aishwarya rai: ઐશ્વર્યા રાય બચ્ચન તેના અને અભિષેક ના છૂટાછેડા ને લઈને ચર્ચામાં છે. ઐશ્વર્યા તાજેતર માં પેરિસ ફેશન વીકમાં હાજરી આપવા પેરિસ ગઈ હિટ જ્યાં તેને લોરીઅલ માટે રેમ્પ વોક પણ કર્યું હતું. આ રેમ્પ વોક દરમિયાન ઐશ્વર્યા એ તેના લગ્ન ની વીંટી ફ્લોન્ટ કરી હતી જેને જોઈને ચાહકો ખુશ થઇ ગયા હતા. હવે ઐશ્વર્યા તેની દીકરી સાથે મુંબઈ પરત ફરી છે જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. 

આ સમાચાર પણ વાંચો : Singer Karan aujla: લાઈવ કોન્સર્ટમાં તૌબા તૌબા ફેમ સિંગર કરણ પર પર ફેંકાયું જૂતું, ગાયકે આ રીતે આપ્યો એ વ્યક્તિ ને મુંહતોડ જવાબ

પેરિસ ફેશન વિક માંથી મુંબઈ પરત ફરી ઐશ્વર્યા 

ઐશ્વર્યા નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે ઐશ્વર્યા તેની દીકરી આરાધ્યા સાથે મુંબઈ એરપોર્ટ ની બહાર આવી રહી છે. આ દરમિયાન ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચન ખૂબ જ ખુશ દેખાતા હતા બંનેએ કાળા કપડા પહેર્યા હતા.ઐશ્વર્યા અને આરાધ્યા નો આ વિડીયો જોયા બાદ લોકો પોતાની પ્રતિક્રિયા આપી થયા છે.

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla USA (@pinkvillausa)


જયારે પણ ઐશ્વર્યા અને આરાધ્યા સાથે જોવા મળે ત્યારે ઘણા યુઝર્સ કોમેન્ટ કરે છે કે શું તે સ્કૂલ નથી જતી. કેટલાક લોકો લખે છે કે શા માટે ઐશ્વર્યા હંમેશા તેની પુત્રીને પોતાની સાથે લઈ જાય છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More