Site icon

Aishwarya Rai: આ કારણ થી ઐશ્વર્યા રાય એ શાહરુખ ખાન ની હેપ્પી ન્યુ યર કરવાની પાડી હતી ના, અભિષેક બચ્ચન સાથે છે સંબંધ

Aishwarya Rai: ઐશ્વર્યા રાય એ એવી ઘણી ફિલ્મો નકારી કાઢી હતી જે બાદ માં સુપરહિટ સાબિત થઇ હતી. આવી જ રીતે ઐશ્વર્યા એ શાહરુખ ખાન ની ફિલ્મ હેપ્પી ન્યુ યર કરવાની પણ ના પાડી હતી હવે આની પાછળ નું કારણ સામે આવ્યું છે.

aishwarya rai revealed due to abhishek bachchan she rejected happy new year

aishwarya rai revealed due to abhishek bachchan she rejected happy new year

News Continuous Bureau | Mumbai

Aishwarya Rai: ઐશ્વર્યા રાય હાલ તેની પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામાં છે. ઐશ્વર્યા અને અભિષેક ના અલગ થવાના સમાચાર ઘન સમય થી ચાલી રહ્યા છે. ઐશ્વર્યા એ બોલિવૂડ ની સુંદર અને પ્રતિભાશાળી અભિનેત્રી છે. ઐશ્વર્યા એ બોલિવૂડ ને ઘણી હિટ ફિલ્મો આપી છે. ઐશ્વર્યા રાય એ એવી ઘણી ફિલ્મો નકારી કાઢી હતી જે બાદ માં સુપરહિટ સાબિત થઇ હતી. આવી જ રીતે ઐશ્વર્યા એ શાહરુખ ખાન ની ફિલ્મ હેપ્પી ન્યુ યર કરવાની પણ ના પાડી હતી હવે આની પાછળ નું કારણ સામે આવ્યું છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Ranbir kapoor in Ramayana: જાણો કેવી રીતે એનિમલ નો ખૂંખાર રણવિજય બન્યો રામાયણ માં શાંત રામ, કાસ્ટિંગ ડાયરેક્ટર એ કર્યો ખુલાસો

ઐશ્વર્યા એ અભિષેક ને કારણે હેપ્પી ન્યુ યર કરવાની પાડી હતી ના 

ઐશ્વર્યા એ એક મીડિયા હાઉસ ને ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે, “હા, મને ફિલ્મની ઓફર કરવામાં આવી હતી અને ફિલ્મની વાર્તા ઘણી રસપ્રદ લાગી હતી. ‘હેપ્પી ન્યૂ યર’ માટે ના પાડવા પાછળનું કારણ જણાવતાં ઐશ્વર્યાએ કહ્યું હતું કે, “મને ખબર હતી કે જો મેં આ ફિલ્મ કરી હોત તો મને ખૂબ મજા આવી હોત. આ મારા માટે ખૂબ જ મજાનો અનુભવ હોત. પરંતુ મારા અને અભિષેક માટે તે ખૂબ જ વિચિત્ર હતું, જો હું ફિલ્મમાં રહી હોત અને મારી જોડી તેની સાથે નહીં પરંતુ કોઈ અન્ય સાથે હોત. હે ને? તે વિચિત્ર નહીં હોય? તેથી જ મારે ના કહેવું પડ્યું.”


તમને જણાવી દઈએ કે આ ફિલ્મ માં ઐશ્વર્યા ની જગ્યા એ દીપિકા પાદુકોણ ને લેવામાં આવી હતી અને તેની જોડી શાહરુખ ખાન સાથે હતી જયારે કે આ ફિલ્મ માં અભિષેક ની સામે કોઈ અભિનેત્રી ને લેવામાં નહોતી આવી. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

‘Dhurandhar 2 Trailer Out: ધુરંધર 2’ નું ટ્રેલર રિલીઝ: રણવીર સિંહનો ખતરનાક એક્શન અવતાર, બદલો લેવા માટે તૈયાર છે ‘ધુરંધરો’
Amitabh Bachchan Ayodhya Property: અમિતાભ બચ્ચને અયોધ્યામાં ૨.૬૭ એકર જમીન ખરીદી, રામ મંદિરથી છે આટલી નજીક; જાણો કિંમત અને લોકેશન
Priyanka Chopra: ગ્લોબલ આઈકોન પ્રિયંકા ચોપરા ઓસ્કારમાં મચાવશે ધૂમ! ભારત માટે ઐતિહાસિક ક્ષણ; જાણો ઓસ્કાર સેરેમનીમાં દેશી ગર્લને કયું મોટું કામ સોંપાયું?
Vijay Rashmika Wedding Cost: વિજય-રશ્મિકાના લગ્નનો રોયલ ઠાઠ! ૧૨ કરોડનો ખર્ચ અને કરોડોની ગોલ્ડ જ્વેલરી; સાઉથના સુપરસ્ટાર્સના મેગા વેડિંગની વિગતો લીક
Exit mobile version