Site icon News Continuous Bureau | Mumbai

Aishwarya rai bachchan: દુબઇ એરપોર્ટ પર ઐશ્વર્યા ની આ વસ્તુ ગાયબ થતા ફરી તેના અને અભિષેક ના છુટા થવાના સમાચાર ને મળી હવા, જુઓ વિડીયો

Aishwarya rai bachchan: ઐશ્વર્યા રાય તેની પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામાં રહે છે. તાજેતર માં ઐશ્વર્યા ને તેની દીકરી સાથે દુબઇ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી આ દરમિયાન ઐશ્વર્યા ની આ એક વસ્તુ પર લોકો નું ધ્યાન ગયું હતું જેને કારણે ફરી થી બંને ના છુટા થવાના સમાચાર ને હવા મળી છે.

aishwarya rai spotted without her wedding ring amid divorce rumours with abhishek

aishwarya rai spotted without her wedding ring amid divorce rumours with abhishek

News Continuous Bureau | Mumbai 

Aishwarya rai bachchan: ઐશ્વર્યા રાય તેની પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામાં રહે છે. છેલ્લા ઘણા સમય થી ઐશ્વર્યા અને અભિષેક ના છુટા થવાના સમાચાર સામે આવી રહ્યા છે પરંતુ કોઈનેકોઈ કારણોસર આ સમાચાર પર ઠંડુ પાણી રેડાઈ જાય છે. હવે વધુ એક વખત બંને ના છુટા થવાના સમાચાર ને હવા મળી છે વાત એમ છે કે તાજેતર માં ઐશ્વર્યા ને તેની દીકરી સાથે દુબઇ એરપોર્ટ પર જોવામાં આવી હતી આ દરમિયાન લોકો ની નજર ઐશ્વર્યા ની એક વસ્તુ પર ગઈ જેને કારણે ચર્ચા નું બજાર ગરમાયુ છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : YRKKH pranali rathore: શું રિયલ લાઈફ માં લગ્ન કરવાના છે યે રિશ્તા ના અભિમન્યુ અને અક્ષરા? પ્રણાલી રાઠોડ એ તેના અને હર્ષદ ના સંબંધ ની જણાવી હકીકત

ઐશ્વર્યા અને આરાધ્યા નું દુબઇ એરપોર્ટ પર થયું સ્વાગત 

ઐશ્વર્યા એક એવોર્ડ ફંક્શન માટે પુત્રી આરાધ્યા સાથે દુબઈ ગઈ છે. દુબઈ એરપોર્ટ પર ઈવેન્ટ ઓર્ગેનાઈઝર ઐશ્વર્યા અને આરાધ્યા નું સ્વાગત કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન લોકો ની નજર ઐશ્વર્યા ના હાથ પર ગઈ હતી. ઐશ્વર્યા ના હાથ માં તેની લગ્ન ની વીંટી ના દેખાતા ફરી એકવાર ઐશ્વર્યા અને અભિષેકના છૂટાછેડાની અફવાઓએ જોર પકડ્યું છે.

 


ઐશ્વર્યા અને અભિષેક ના લગ્ન વર્ષ 2017 માં થયા હતા. બંને ને એક દીકરી છે જેનું નામ આરાધ્યા છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Vipul Roy| અભિનેતા વિપુલ રોયના ઘરે ચોરી ઘરઘાટી મહિલાએ ૭.૧ લાખની રોકડ અને સોનાના દાગીનાની કરી ચોરી
Mirzapur The Movie। મિર્ઝાપુરની દુનિયામાં નવા ચહેરાઓનો દબદબો! ફિલ્મમાં નવી મહિલા પાત્રોના આગમનથી મચશે મોટો ખળભળાટ.
Aaradhya Bachchan Look Changed। એરપોર્ટ પર આરાધ્યા બચ્ચનની સ્ટાઈલિશ એન્ટ્રી નવા અંદાજમાં આરાધ્યાને જોઈને ચાહકોએ કર્યા આવા સવાલો
Harshad Chopda New Serial| ટીઆરપીમાં ભૂકંપ લાવવા હર્ષદ ચોપડા તૈયાર! નવી અભિનેત્રી સાથે જોડી જમાવતા જ ખળભળાટ, જાણો કોણ છે આ નવો ચહેરો?
Exit mobile version