Site icon News Continuous Bureau | Mumbai

Aishwarya Rai: બાપ્પા ની ભક્તિ માં લિન જોવા મળી ઐશ્વર્યા રાય, દીકરી આરાધ્યા સાથે લીધી ગણપતિ પંડાલ ની મુલાકાત, જુઓ વિડીયો

Aishwarya Rai: એશ્વર્યા રાય દર વર્ષે GSB ગણપતિ પંડાલમાં દર્શન માટે જાય છે, આ વખતે પણ તે દીકરી આરાધ્યા સાથે જોવા મળી

Aishwarya Rai Visits Ganpati Pandal with Daughter Aaradhya, Fans Adore Their Traditional Look

Aishwarya Rai Visits Ganpati Pandal with Daughter Aaradhya, Fans Adore Their Traditional Look

News Continuous Bureau | Mumbai

Aishwarya Rai: ગણેશ ચતુર્થી ના પાવન અવસરે બોલીવૂડના અનેક સ્ટાર્સ પંડાલોમાં દર્શન કરવા જઈ રહ્યા છે. તાજેતરમાં એશ્વર્યા રાય પોતાની પુત્રી આરાધ્યા સાથે મુંબઈના GSB ગણપતિ પંડાલમાં પહોંચી હતી. બંનેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Pati Patni Aur Woh 2: પ્રયાગરાજમાં ‘પતિ પત્ની અને વો 2’ની શૂટિંગ દરમિયાન ફિલ્મ્સના ક્રૂ મેમ્બર પર સ્થાનિક લોકો દ્વારા હુમલો, પોલીસ એ કરી આ કાર્યવાહી

મા-દીકરી ની જોડી જોઈને ખુશ થયા ફેન્સ

સોશિયલ મીડિયા પર ઐશ્વર્યા નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં  જોઈ શકાય છે કે એશ્વર્યા અને આરાધ્યા પંડાલમાં પ્રવેશ કરતા પહેલા ફેન્સને સ્મિત સાથે અભિવાદન કરે છે અને કેટલીક સેલ્ફી પણ લે છે. બંનેએ હાથ જોડીને ભગવાન ગણેશના દર્શન કર્યા અને શાંતિથી પંડાલમાં હાજરી આપી.આ દરમિયાન એશ્વર્યા રાય સફેદ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી, જ્યારે કે આરાધ્યા પીળા કુર્તામાં ખૂબ જ શાલીન લાગી રહી હતી. બંનેએ પંડાલમાં શાંતિથી હાજરી આપી અને ફોટોગ્રાફર્સ માટે પોઝ પણ આપ્યા.


એશ્વર્યા રાય છેલ્લે ‘પોન્નિયિન સેલવન II’  માં જોવા મળી હતી, જે મણિરત્નમ દ્વારા ડિરેક્ટ કરાઈ હતી. ફિલ્મે વિશ્વભરમાં  344.63 કરોડની કમાણી કરી હતી. એશ્વર્યા અને અભિષેક 2007માં લગ્ન ના બંધનમાં બંધાયા હતા અને 2011માં આરાધ્યા નો જન્મ થયો હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Bollywood Reactions On Pradhan Resignation ‘અચ્છા ચલતા હું દુઆઓ મેં યાદ રખના…’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલિવૂડ સ્ટાર્સની કટાક્ષભરી પ્રતિક્રિયાઓ વાયરલ
Apara Mehta On Separation Darshan Jariwala દર્શન જરીવાલા સાથે અલગ રહેવા પર અપરા મહેતાનો મોટો ખુલાસો, વિવાહિત જીવનના વિવાદો પર તોડી ચુપકી
Shabana Azmi Swine Flu Health Update બોલિવૂડ અભિનેત્રી શબાના આઝમીની તબિયત બગડી, આ બીમારી થતાં આંદોલનો અને પ્રદર્શનમાં નહીં લઈ શકે ભાગ
Narayani Shastri TV Industry Drug Abuse Claims ટીવી જગતમાં નશાનો કાળો કારોબાર? ટીવી ઈન્ડસ્ટ્રીની આ જાણીતી અભિનેત્રીએ પાર્ટીઓમાં ડ્રગ્સના ભારે બજેટનો કર્યો પર્દાફાશ
Exit mobile version