Site icon News Continuous Bureau | Mumbai

Pati Patni Aur Woh 2: પ્રયાગરાજમાં ‘પતિ પત્ની અને વો 2’ની શૂટિંગ દરમિયાન ફિલ્મ્સના ક્રૂ મેમ્બર પર સ્થાનિક લોકો દ્વારા હુમલો, પોલીસ એ કરી આ કાર્યવાહી

Pati Patni Aur Woh 2: આયુષ્માન ખુરાના અને સારા અલી ખાનની ફિલ્મ 'પતિ પત્ની અને વો 2'ની શૂટિંગ દરમિયાન થયેલી ઘટના, પોલીસએ મુખ્ય આરોપીને ઝડપી લીધો

Crew Member Attacked During ‘Pati Patni Aur Woh 2’ Shoot in Prayagraj, Accused Arrested

Crew Member Attacked During ‘Pati Patni Aur Woh 2’ Shoot in Prayagraj, Accused Arrested

News Continuous Bureau | Mumbai

Pati Patni Aur Woh 2: પ્રયાગરાજ માં આયુષ્માન ખુરાના અને સારા અલી ખાન ની આગામી ફિલ્મ ‘પતિ પત્ની અને વો 2’  ના શૂટિંગ દરમિયાન BR ચોપરા ફિલ્મ્સના પ્રોડક્શન હેડ ઝોહિત સોલાપુરવાલા  પર સ્થાનિક રહેવાસીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના 27 ઓગસ્ટે થોર્ન હિલ રોડ પર બની હતી. પોલીસએ 28 ઓગસ્ટે સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી અને મુખ્ય આરોપી મેરાજ અલી  ને ઝડપી લીધો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Kajol-Twinkle Talk Show: કાજોલ-ટ્વિંકલના ટોક શો ‘ટૂ મચ’માં આ સુપરસ્ટાર્સ બનશે પહેલા મહેમાન, ખુલશે તેમના જીવન ના ઘણા રહસ્યો

શૂટિંગ દરમિયાન થયેલી હિંસક ઘટના

ફિલ્મ ‘પતિ પત્ની અને વો 2’ની શૂટિંગ દરમિયાન BR ચોપરા ફિલ્મ્સના લાઇન પ્રોડ્યુસર સોરભ તિવારી  એ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં સ્થાનિક લોકો ફિલ્મના સ્ટાફ સાથે મારામારી કરતા જોવા મળે છે.આ ઘટનાથી ફિલ્મના ફેન્સ માં ચિંતા જોવા મળી રહી છે, પરંતુ સાથે જ ફિલ્મના નવા સીક્વલ માટે ઉત્સાહ પણ છે. પોલીસની ઝડપી કાર્યવાહીથી શૂટિંગ ફરી શરૂ થઈ શકે છે. ફિલ્મના ગીતો અને સ્ટોરીલાઇનને લઈને પણ લોકોમાં અપેક્ષા વધી રહી છે.


‘પતિ પત્ની અને વો 2’ 2019ની હિટ ફિલ્મ ‘પતિ પત્ની અને વો’ ની સીક્વલ છે. મૂળ ફિલ્મમાં ભૂમિ પેડનેકર, અનન્યા પાંડેઅને કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હતા. નવી ફિલ્મનું દિગ્દર્શન મુદસ્સર અઝીઝ  કરી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mirzapur The Movie Review વેબ સિરીઝ કરતાં પણ વધુ દમદાર! ‘મિર્ઝાપુર ધ મૂવી’ જોઈને દર્શકો થયા ખુશખુશાલ; જાણો કેવો છે રિવ્યૂ?
Love And War Shooting Wrap રણબીરઆલિયાવિકીની બહુચર્ચિત ફિલ્મનું શૂટિંગ પૂર્ણ! જાણો ક્યારે સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘લવ એન્ડ વોર’?
Mirzapur The Movie Advance Booking ‘મિર્ઝાપુર ધ મૂવી’ ની એડવાન્સ બુકિંગમાં તબાહી, વેચાઈ ગઈ 1 લાખથી વધુ ટિકિટ્સ, જાણો શાનદાર કલેક્શન
Hanuman Ansh Worldwide Release હવે દુનિયાભરમાં ચમત્કાર કરશે ‘હનુમાન અંશ’, જાણો કયા દિવસે થશે વર્લ્ડવાઇડ રિલીઝ
Exit mobile version