Site icon News Continuous Bureau | Mumbai

Aishwarya rai bachchan : કાન્સ માં ઐશ્વર્યા ના લુક કરતા થઇ રહી છે દીકરી આરાધ્યા ની ચર્ચા, ફોટો જોઈ તમે પણ થઇ જશો ઉત્સાહિત

Aishwarya rai bachchan : કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ માં ઐશ્વર્યા તેની સુંદરતા નો જાદુ ચલાવી રહી છે તો બીજી તરફ તેની દીકરી આરાધ્યા લાઈમલાઈટ લૂંટી રહી છે. સોશિયલ મીડિયા પર માં-દીકરી ના કેટલાક ફોટા સામે આવ્યા છે

aishwarya rai with daughter aaradhya bachchan candid photo goes viral

aishwarya rai with daughter aaradhya bachchan candid photo goes viral

News Continuous Bureau | Mumbai

 Aishwarya rai bachchan : ઐશ્વર્યા રાય બચ્ચને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ માં પોતાની સુંદરતા નો જાદુ ફેલાવ્યો છે. તેના બ્લેક ગોલ્ડન ગાઉન બાદ અભિનેત્રીનો બીજો લુક સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ઐશ્વર્યા ગ્રીન અને સિલ્વર ટિન્સેલ ગાઉનમાં પણ ખુબ જ સુંદર લાગતી હતી. હવે આ બધા ની વચ્ચે આરાધ્યા ની તેની માતા ઐશ્વર્યા સાથે ની કેટલીક તસવીર વાયરલ થઇ રહી છે જેને જોઈ ને તેના ફેન્સ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Ramayana: રામાયણ માં થઇ ધ કેરલા સ્ટોરી ફેમ આ અભિનેત્રી ની એન્ટ્રી, રણબીર કપૂર ની ફિલ્મ માં ભજવશે આવી ભૂમિકા

ઐશ્વર્યા અને આરાધ્યા ની તસવીરો 

ઐશ્વર્યાના તેની દીકરી આરાધ્યા સાથે ના આ ફોટા ની તસવીરો ની ચર્ચા ચારો તરફ થઇ રહી છે. આ તસવીરમાં ઐશ્વર્યા તેની પુત્રી આરાધ્યા બચ્ચન સાથે જોવા મળી રહી છે. આ તસવીર જોઈને લાગે છે કે ઐશ્વર્યા બાલ્કનીમાં ઊભી છે અને કોઈની રાહ જોઈ રહી છે. પુત્રી આરાધ્યા પણ હાજર છે જેણે એનિમલ પ્રિન્ટ સ્ટાઈલનો શર્ટ પહેર્યો છે. જેમાં તે ખુબ જ સુંદર જોવા મળી રહી છે.


તમને જણાવી દઈએ કે ઐશ્વર્યા છેલ્લા ઘણા વર્ષો હતી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ માં હાજરી આપે છે અને તેના લુક થી તે ત્યાં હાજર લોકો ને ઘાયલ કરતી રહે છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Samantha Exit Over Pregnancy Rumors સમાંથા રૂથ પ્રભુ પ્રોજેક્ટમાંથી બહાર? અફવાઓ વચ્ચે નવી અભિનેત્રીની એન્ટ્રીથી ઈન્ડસ્ટ્રીમાં મોટો ગણગણાટ!
Bigg Boss Season 20 First Eviction ‘બિગ બોસ ૨૦’ માં થયું પહેલું એલિમિનેશન જાણો કયા કન્ટેસ્ટન્ટનું કપાયું પત્તુ?
Marathi Film Gondhal Official Oscar Entry ઓસ્કાર ૨૦૨૭માં મરાઠી ફિલ્મ ‘ગોંધળ’ની સત્તાવાર એન્ટ્રી ૩૩ ફિલ્મોમાંથી થઈ પસંદગી, ૯૯મા એકેડેમી એવોર્ડ્સમાં કરશે ભારતનું પ્રતિનિધિત્વ
Lucky Ali On Leaving Bollywood ‘અહીં માત્ર વ્યાપાર છે!’ લકી અલીએ બોલિવૂડથી દૂરી બનાવવા પાછળનું અસલ કારણ આવ્યું સામે..
Exit mobile version