Site icon News Continuous Bureau | Mumbai

Ramayana: રામાયણ માં થઇ ધ કેરલા સ્ટોરી ફેમ આ અભિનેત્રી ની એન્ટ્રી, રણબીર કપૂર ની ફિલ્મ માં ભજવશે આવી ભૂમિકા

Ramayana: રામાયણ તેની સ્ટારકાસ્ટ ને કારણે ચર્ચામા છે. હવે મીડિયા રિપોર્ટ મુજબ ધ કેરલા સ્ટોરી ફેમ અભિનેત્રી ની રણબીર કપૂર ની ફિલ્મ માં એન્ટ્રી થઇ છે આ ફિલ્મ માં તે લક્ષ્મણ ની પત્ની ઉર્મિલા ની ભૂમિકામાં જોવા મળશે.

Ramayana the kerala story fame actress sonia balani to play urmila character in ranbir kapoor film

Ramayana the kerala story fame actress sonia balani to play urmila character in ranbir kapoor film

News Continuous Bureau | Mumbai

Ramayana: રામાયણ ની જ્યારથી જાહેરાત થઇ છે ત્યારથી આ ફિલ્મ ચર્ચામા છે. આ ફિલ્મ ને લઈને રોજ નવા અપડેટ સામે આવતા રહે છે. હવે આ ફિલ્મ ને લઈને વધુ એક અપડેટ સામે આવ્યું છે. આ ફિલ્મ માં ધ કેરલા સ્ટોરી ફેમ અભિનેત્રી સોનિયા બાલાની ની એન્ટ્રી થઇ છે. આ ફિલ્મ માં તે લક્ષ્મણ ની પત્ની ઉર્મિલા ની ભૂમિકામાં જોવા મળશે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Rakhi sawant: આ કારણ થી પોતાની બીમારી નું નાટક કરી રહી છે રાખી સાવંત! અભિનેત્રી ના પૂર્વ પતિ આદિલ ખાને કર્યો ચોંકાવનારો ખુલાસો

રામાયણ માં થઇ સોનિયા બાલાની ની એન્ટ્રી

મીડિયા રિપોર્ટ અનુસાર, સોનિયા બાલાની નિતેશ તિવારીની રામાયણમાં ઉર્મિલા ની ભૂમિકામાં જોવા મળશે. ધ કેરલા સ્ટોરીમાં તેની એક્ટિંગને કારણે તેને ખૂબ પસંદ કરવામાં આવી હતી. હવે જો તેને રામાયણમાં રોલ મળશે તો તેના ફેન્સ ચોક્કસપણે ખુશ થશે.


તમને જણાવી દઈએ કે સોનિયા એ ધ કેરલા સ્ટોરીમાં આસિફાનું પાત્ર ભજવ્યું હતું. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Cezanne Khan Kasautii Zindagii Kay ‘કસોટી ઝિંદગી કે’નો અનુરાગ બાસુ હવે ક્યાં છે? ગ્લેમરની દુનિયાથી કેમ દૂર છે સઝાન ખાન; જાણો..
Aamir Khan Sunny Deol ‘અંદાજ અપના અપના’ના સેટ પર આમિરની મસ્તી રાજકુમાર સંતોષી સમક્ષ મૂકી હતી આવી અનોખી શરત!
Mahaprabhu Jagannath Movie Supreme Court Order સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી, રામાયણમહાભારતનું ઉદાહરણ આપી ‘મહાપ્રભુ જગન્નાથ’ ફિલ્મને આપી લીલી ઝંડી
Ramayana Ranbir Kapoor Music Deal રણબીર કપૂરની મચઅવેટેડ ફિલ્મ ‘રામાયણ’ની મ્યુઝિક ડીલ TSeries એ ₹૭૫ કરોડમાં ખરીદ્યા મ્યુઝિક રાઇટ્સ
Exit mobile version