Site icon News Continuous Bureau | Mumbai

Aitraaz 2: પ્રિયંકા,અક્ષય અને કરીના ની ફિલ્મ ઐતરાઝ ની બનવા જઈ રહી છે સિક્વલ, સુભાષ ઘાઈ એ પોસ્ટ શેર કરી કહી આવી વાત

Aitraaz 2: ઐતરાઝ એ વર્ષ 2004 માં રિલીઝ થઇ હતી હવે આ ફિલ્મ ને 20 વર્ષ પુરા થયા છે તેવામાં સુભાષ ઘાઈ એ ફિલ્મ ના બીજા પાર્ટ પર વાત કરી છે.

aitraaz 2 subhash ghai confirms sequel of priyanka chopra kareena kapoor akshay kumar

aitraaz 2 subhash ghai confirms sequel of priyanka chopra kareena kapoor akshay kumar

News Continuous Bureau | Mumbai

Aitraaz 2: ઐતરાઝ એ વર્ષ 2004 માં રિલીઝ થઇ હતી. આ ફિલ્મમાં અક્ષય કુમાર,કરીના કપૂર અને પ્રિયંકા ચોપરા મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મ સુપરહિટ ફિલ્મ સાબિત થઇ હતી. તાજેતર માં આ ફિલ્મ ની રિલીઝ ને 20 વર્ષ પુરા થયા છે. તેવામાં સુભાષ ઘાઈ એ ફિલ્મ ના  બીજા પાર્ટ પર વાત કરી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Rupali ganguly: લીગલ નોટિસ મળ્યા બાદ ગભરાઈ ઈશા વર્મા, રૂપાલી ની સાવકી દીકરી એ કર્યું આ કામ

ઐતરાઝ 2 ની સુભાષ ઘાઈ એ કરી ઘોષણા  

સુભાષ ઘાઈ એ તેમના સોશિયલ મીડિયા પર ઐતરાઝ ની પ્રિયંકા ચોપરા ની તસવીર શેર કરતા લખ્યું, ‘બોલ્ડ અને સુંદર પ્રિયંકા ચોપરાએ હિંમત કરી અને કરી બતાવ્યું. આ જ કારણ છે કે 20 વર્ષ પછી પણ સિને પ્રેમીઓ મુક્તા આર્ટ્સ દ્વારા નિર્મિત ઐતરાઝ માં તેની એક્ટિંગ ને ભૂલી શકતા નથી. મહત્વાકાંક્ષી મહિલાની ભૂમિકા ભજવતી વખતે તે ખૂબ જ ડરતી હતી, પરંતુ તેણે તેને પૂરા આત્મવિશ્વાસ સાથે ભજવી હતી. હવે મુક્તા આર્ટ્સ એતરાઝ 2 માટે 3 વર્ષની મહેનત અને શાનદાર સ્ક્રિપ્ટ સાથે તૈયાર છે. બસ રાહ જુઓ અને જુઓ.’


સુભાષ ઘાઈ એ તાજેતર માં એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે, મેં ઓહ માય ગોડ 2 ના લેખક-દિગ્દર્શક અમિત રાય પાસેથી એક અદ્ભુત સ્ક્રિપ્ટ સાંભળી છે, જે હવે ઐતરાઝ 2 તરીકે લખવામાં આવી છે.અમારી પાસે સ્ટારકાસ્ટ ની વિશ લિસ્ટ છે, પરંતુ ચાલો જોઈએ કે કોની પસંદગી થાય છે. આ ફરી એક બોલ્ડ રોલ હશે જેના માટે મને ખાતરી છે કે પ્રિયંકાને મળ્યાની જેમ અભિનેત્રીને પણ ઘણા એવોર્ડ મળશે.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Hanuman Ansh Box Office ‘હનુમાન અંશ’નું બોક્સ ઓફિસ પર તોફાન યથાવત્! ૪૬મા દિવસે ૩૫૦ કરોડની ક્લબમાં એન્ટ્રી, મોટા રેકોર્ડ્સ ધ્વસ્ત
Drishyam ‘દ્રશ્યમ 3’ નું નામ બદલીને ‘દ્રશ્યમ ધ કન્ક્લૂઝન’ કેમ રાખ્યું? ડિરેક્ટર અભિષેક પાઠકે કર્યો રસપ્રદ ખુલાસો, વિજય સાલગાંવકરની સફરનો આખરી અધ્યાય!
Ajay Devgn Son Yug Impressive Physique 16 વર્ષની ઉંમરે અજય દેવગનના દીકરા યુગે બનાવી શાનદાર બોડી જિમમાં પરસેવો વહાવતો દેખાયો સ્ટારકિડ, વીડિયો વાયરલ!
O Mere Sona Re Sona 60 Years આશા ભોંસલે અને મોહમ્મદ રફીના આ 60 વર્ષ જૂના ગીતનો જાદુ અકબંધ શમ્મી કપૂરના અંદાજ પર આજે Gen Z પણ ઝૂમી રહ્યા છે!
Exit mobile version