Site icon News Continuous Bureau | Mumbai

Maidan OTT release: ઓટીટી પર અત્યારસુધી પૈસા આપી ને જોવા મળતી મેદાન ની નવી રિલીઝ ડેટ આવી સામે, જાણો ક્યારથી ફ્રી માં જોઈ શકશો અજય દેવગણ ની ફિલ્મ

Maidan OTT release: મેદાન એક સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ હતી આ ફિલ્મ માં અજય દેવગણ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યો હતો. હવે આ ફિલ્મ ની ઓટીટી રિલીઝ ને લઈને માહિતી સામે આવી રહી છે.

Ajay devgn film maidan will stream from 7 june on prime video

Ajay devgn film maidan will stream from 7 june on prime video

News Continuous Bureau | Mumbai

Maidan OTT release: અજય દેવગણ ની ફિલ્મ મેદાન એક  સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ હતી. આ ફિલ્મ એપ્રિલ મહિનામાં રિલીઝ થઇ હતી. આ ફિલ્મ ને દર્શકો અને વિવેચકો તરફ થી સારો પ્રતિસાદ મળ્યો હતો. દર્શકો આ ફિલ્મ ની ઓટીટી રિલીઝ ની આતુરતા થી રાહ જોઈ રહ્યા છે જોકે આ ફિલ્મ અમેઝોન પ્રાઈમ વિડીયો પર રેન્ટ પર ઉપલ્ભધ છે. પરંતુ હવે આ ફિલ્મ ની નવી ઓટીટી રિલીઝ ડેટ સામે આવી છે જે તમે ફ્રી માં જોઈ શકશો. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Shahrukh khan: શાહરુખ ખાને સંતોષ સીવન ને પાઠવી શુભેચ્છા, વાયરલ વિડીયો માં લોકો ને જોવા મળી કિંગ ખાન સાથે જોડાયેલી મજેદાર વસ્તુ

મેદાન ની ઓટીટી રિલીઝ ડેટ 

મેદાન ના ઓટિટિ રાઇટ્સ અમેઝોન પ્રાઈમ વિડીયો એ ખરીદ્યા છે અને આ ફિલ્મ હાલ અમેઝોન પ્રાઈમ વિડીયો પર રેન્ટ પર ઉપલબ્ધ છે એટલે કે આ ફિલ્મ જોવા માટે તમારે પૈસા ચૂકવવા પડશે. હવે મીડિયા રિપોર્ટ મુજબ આ ફિલ્મ ની નવી ઓટિટિ રિલીઝ ડેટ સામે આવી છે જે મુજબ આ ફિલ્મ ઓટિટિ પ્લેટફોર્મ અમેઝોન પ્રાઈમ વિડીયો પર 7 જૂન થી સ્ટ્રીમ થશે. આનો મતલબ એ કે આ ફિલ્મ 7 જૂન થી તમે ફ્રી માં જોઈ શકશો. જો કે, ‘મેદાન’ની ઓટિટિ રિલીઝને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.


તમને જણાવી દઈએ કે, મેદાન એ ક્રાંતિકારી ફૂટબોલ કોચ સૈયદ અબ્દુલ રહીમના જીવન પર આધારિત છે, જેમણે 1952 થી 1962 દરમિયાન ભારતીય ફૂટબોલમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. અજય દેવગણે આ ફિલ્મ માં મુખ્ય ભૂમિકા ભજવી છે. અજય ઉપરાંત આ ફિલ્મ માં  પ્રિયમણી, ગજરાજ રાવ, નિતાંશી ગોયલ, રુદ્રનીલ ઘોષ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા હતા. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Salman Khan Maatrubhumi Movie। સલમાન ખાને કરિયરમાં પહેલીવાર કર્યું આ ખાસ કામ, સુભાષ ઘઈએ કર્યા ભરપેટ વખાણ
Movie vs Film Meaning Difference| હોલીવુડબોલીવુડ કેમ વાપરે છે અલગ શબ્દો? ‘મૂવી’ અને ‘ફિલ્મ’ નો અસલી અર્થ તમને આશ્ચર્યમાં મૂકી દેશે
Naagin 7 Finale Promo| એકતા કપૂરના શો ‘નાગિન ૭’ નો ખતરનાક પ્રોમો રિલીઝ, સ્ક્રીન પર મચશે ખળભળાટ
Aamir Khan Lala Amarnath Biopic| આમિર ખાન ફરી એકવાર ક્રિકેટના મેદાનમાં મચાવશે ધૂમ; લેજેન્ડ લાલા અમરનાથની બાયોપિક માટે કમર કસી!
Exit mobile version