Site icon News Continuous Bureau | Mumbai

Shahrukh khan: શાહરુખ ખાને સંતોષ સીવન ને પાઠવી શુભેચ્છા, વાયરલ વિડીયો માં લોકો ને જોવા મળી કિંગ ખાન સાથે જોડાયેલી મજેદાર વસ્તુ

Shahrukh khan: શાહરુખ ખાન તેની ફિલ્મ કિંગ ને લઈને ચર્ચા માં છે તાજેતર માં શાહરુખ ખાન નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે સંતોષ સીવન ને કાન્સ માં એવોર્ડ જીતવા બદલ શુભેચ્છા પાઠવી રહ્યો છે આ દરમિયાન લોકો ને વિડીયો માં એક એવી વસ્તુ જોવા મળી કે લોકો ખુશ થઇ રહ્યા છે.

Shahrukh khan wishing santosh sivan for winning cannes award video goes viral

Shahrukh khan wishing santosh sivan for winning cannes award video goes viral

News Continuous Bureau | Mumbai

Shahrukh khan: શાહરુખ ખાન  માટે વર્ષ 2023 લકી સાબિત થયું  હતું.આ વર્ષે શાહરુખ ખાન ની બેક ટુ બેક ત્રણ ફિલ્મો પઠાણ, જવાન અને ડંકી હિટ સાબિત થઇ હતી. ત્યારબાદ શાહરુખ ખાન આઇપીએલ માં વ્યસ્ત થઇ ગયો હતો. હવે શાહરુખ ખાન તેની આવનારી ફિલ્મ કિંગ ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ માં તેની સાથે તેની દીકરી સુહાના ખાન પણ જોવા મળશે. શાહરુખ ખાન નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે સંતોષ સીવન ને કાન્સ માં એવોર્ડ જીતવા બદલ શુભેચ્છા પાઠવી રહ્યો છે આ દરમિયાન લોકો ને વિડીયો માં એક એવી વસ્તુ જોવા મળી કે લોકો ખુશ થઇ રહ્યા છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Guru randhawa: શું ખરેખર શેહનાઝ ગિલ ને ડેટ કરી રહ્યો છે ગુરુ રંધાવા? ગાયકે તેના ડેટિંગ સમાચાર પર આપી આવી પ્રતિક્રિયા

શાહરુખ ખાન નો વિડીયો 

શાહરુખ ખાન નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં શાહરુખ ખાન ગ્રે ટી-શર્ટ અને બ્લુ ડેનિમ માં એક ખુરશી પર બેઠેલો જોવા મળી રહ્યો છે. આ વિડીયો માં શાહરુખ સંતોષ સીવન ને કાન્સ માં એવોર્ડ જીતવા બદલ શુભેચ્છા પાઠવી રહ્યો છે. શાહરુખ ખાન ના બાજુ ના ટેબલ પર ઘણી વસ્તુઓ રાખવામાં આવી છે જેમાંથી એક બુકલેટ પણ જોવા મળી રહી છે. આ બુકલેટ પર મોટા અક્ષરો માં કિંગ લખેલું છે. શાહરૂખ ખાનના ચાહકો આ બુકલેટને તેની આગામી ફિલ્મની સ્ક્રિપ્ટ ગણાવી રહ્યા છે. 


શાહરુખ ખાને હજુ સુધી ઓફિશિયલી તેના કોઈ નવા પ્રોજેક્ટ અંગે જાહેરાત કરી નથી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Naagin 7 Finale Episode। ‘નાગિન ૭’ નો ક્લાઈમેક્સ લાવશે રૂંવાડા ઉભા કરી દે તેવો રોમાંચ, ફિનાલેમાં થશે આ ૩ દિગ્ગજ એક્ટ્રેસની વાપસી!
Drishyam 3 Tabu Return। વિજય સાલગાંવકરને ફસાવવા ફરી આવશે આઈજી મીરા દેશમુખ? ‘દ્રશ્યમ 3’ પર ડાયરેક્ટરે કર્યો મોટો ખુલાસો
Mouni Roy Divorce Update| સૂરજ નાંબિયારે જણાવ્યું સંબંધોનું અસલી સત્ય, દિશા પટનીને લઈને કહી આ ચોંકાવનારી વાત
Ankita Lokhande Gau Seva। ગ્લેમર લાઈફ છોડી ગૌસેવામાં લીન થઈ અંકિતા લોખંડે! બિઝનેસમેન પતિ સાથે આશ્રમમાં ઉપાડ્યું ગાયનું છાણ, વિડિયો વાયરલ
Exit mobile version