Site icon News Continuous Bureau | Mumbai

Guru randhawa: શું ખરેખર શેહનાઝ ગિલ ને ડેટ કરી રહ્યો છે ગુરુ રંધાવા? ગાયકે તેના ડેટિંગ સમાચાર પર આપી આવી પ્રતિક્રિયા

Guru randhawa: ગુરુ રંધાવા અને શેહનાઝ ગિલ ના ડેટિંગ ના સમાચાર ઘણા સમય થી ચાલી રહ્યા છે. આવી સ્થિતિમાં, પ્રથમ વખત ગુરુ રંધાવા એ શેહનાઝ ગિલ સાથેના સંબંધો પર પોતાનું મૌન તોડ્યું છે.

guru randhawa reacts on relationship rumours with shehnaaz gill

guru randhawa reacts on relationship rumours with shehnaaz gill

News Continuous Bureau | Mumbai

Guru randhawa:  ગુરુ રંધાવા તેની પ્રોફેશનલ લાઈફ કરતા તેની પર્સનલ લાઈફ ને કારણે વધુ ચર્ચામાં રહે છે. છેલ્લા કેટલાક સમય થી ગુરુ રંધાવા નું નામ અભિનેત્રી શેહનાઝ ગિલ સાથે જોડવામાં આવી રહ્યું છે. પરંતુ ગુરુ રંધાવા એ શેહનાઝ ગીલે પોતાના સંબંધ વિશે કદી વાત કરી નથી. હવે ગુરુ રંધાવા એ તેના ડેટિંગ ને લઈને પ્રતિક્રિયા આપી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Janhvi kapoor: પંકજ ત્રિપાઠી સાથે કામ કરવા માટે જ્હાન્વી કપૂરે કર્યું હતું આ કામ, અભિનેત્રી એ કર્યો ખુલાસો

ગુરુ રંધાવા એ તેના ડેટિંગ ને લઈને કહી આવી વાત 

ગુરુ રંધાવા એ તાજેતર માં એક મીડિયા હાઉસ ને ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેને પહેલીવાર તેના અને શેહનાઝ ના અફેરના સમાચાર પર પ્રતિક્રિયા આપતા કહ્યું,’જ્યારે લોકો મારી ડેટિંગ લાઇફ વિશે વાત કરે છે ત્યારે મને તે ગમે છે. ચાહકો મને દુનિયાભરની સુંદર છોકરીઓ સાથે જોડે છે, તેથી ખૂબ સારું લાગે છે. દરેક છોકરો આવું એટેન્શન ઈચ્છે છે. હું ઈચ્છું છું કે લોકો મારા માટે આવું કરતા રહે, મારી લવ લાઈફ વિશે વાત કરે. ભલે હું અત્યારે કોઈને ડેટ કરી રહ્યો નથી, પરંતુ તે સમાચારને કારણે હું જલ્દી કોઈને ડેટ કરવાનું શરૂ કરી શકું છું…’


ગુરુ રંધાવા અને શેહનાઝ ગિલ એક મ્યુઝિક વીડિયોમાં સાથે જોવા મળ્યા હતા. ત્યારથી, ગુરુ રંધાવા અને શહેનાઝગિલની ડેટિંગ અંગેની અટકળોએ વેગ પકડ્યો હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rajinikanth Jailer 2 Storms US Box Office ટિકિટ બારીઓ પર ભારે ધસારો ‘જેલર 2’ ના તોફાન સામે હોલિવૂડ પણ સ્તબ્ધ! યુએસ માર્કેટમાં શો હાઉસફુલ
Janhvi Kapoor Deepfake AI Video ઘૃણાસ્પદ, શરમજનક અને અત્યંત હલકી હરકત’ જ્હાનવી કપૂરના ડીપફેક AI વીડિયો પર ભડક્યા જુનિયર NTR, લીગલ એક્શનની આપી ચેતવણી
Allu Arjun Starrer Raaka Female Rumours અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ ‘રાકા’માં નેગેટિવ રોલમાં દેખાશે આ અભિનેત્રી? કાસ્ટિંગને લઈને મોટો ખુલાસો
Salman Khan Film Maatrubhumi સેન્સર અને સરકારી અડચણો દૂર, સલમાન ખાન અભિનીત ‘માતૃભૂમિ’ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે
Exit mobile version