Ajay devgn multibagger stock: અજય દેવગન નો શેર માર્કેટ માં મોટો દાવ, માત્ર 6 મહિનામાં આ શેર ના ભાવ ત્રણ ગણા થયા!

Ajay devgn multibagger stock: અજય દેવગણ શેર માર્કેટ માં પણ રોકાણ કરે છે. અજય દેવગને પેનોરમા સ્ટુડિયો ઇન્ટરનેશનલના શેરમાં રૂ. 2 કરોડથી વધુનું રોકાણ કર્યું છે

by Zalak Parikh
ajay devgn invest crores in this multibagger stock panorama studios

News Continuous Bureau | Mumbai 

Ajay devgn multibagger stock: અજય દેવગણ અભિનય ઉપરાંત ઘણી રીતે પોતાની કમાણી કરે છે. અજય દેવગને શેર માર્કેટ માં કરોડો નું રોકાણ .કર્યું છે. અજય દેવગને પેનોરમા સ્ટુડિયો ઇન્ટરનેશનલના શેરમાં રૂ. 2 કરોડથી વધુનું રોકાણ કર્યું છે શુક્રવારે કંપનીનો શેર 8% વધીને રૂ. 985ની ઇન્ટ્રાડે હાઇએ પહોંચ્યો હતો. શેરના આ વધારા પાછળ એક સોદો હતો.કંપનીએ ફિલ્મ “ધમાલ 4” માટે સુપર કેસેટ્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ અને મારુતિ ઇન્ટરનેશનલ સાથે રૂ. 113.80 કરોડના લાઇન પ્રોડક્શન ડીલ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

આ સમાચાર પણ વાંચો: Kangana ranaut: કંગના ના થપ્પડ કાંડ પર અન્નુ કપૂર ને ટિપ્પણી કરવી પડી ભારે, અભિનેતા ની ઝાટકણી કાઢતા અભિનેત્રી કહી આવી વાત

અજય દેવગને પેનોરમા સ્ટુડિયો ના શેર મ કર્યું રોકાણ 

મીડિયા રિપોર્ટ મુજબ અજય દેવગને પેનોરમા સ્ટુડિયો ઇન્ટરનેશનલના શેરમાં કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હતું . રિપોર્ટ અનુસાર, અભિનેતાએ એક લાખ શેર ખરીદ્યા હતા અને તેના માટે 2.74 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. અજય દેવગનને આ શેર 274 રૂપિયાની કિંમતે મળ્યા હતા.અજય દેવગણે માત્ર આ પ્રોડક્શન હાઉસના શેરમાં જ રોકાણ કર્યું નથી, પરંતુ તેની ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે, જેમાં ‘રેડ’, દૃષ્ટિમ જેવી શાનદાર ફિલ્મોનો સમાવેશ થાય છે.

 

View this post on Instagram

 

A post shared by Ajay Devgn (@ajaydevgn)


રિપોર્ટ મુજબ માત્ર છ મહિનામાં તેના રોકાણકારોને મલ્ટિબેગર રિટર્ન આપનાર પેનોરમા સ્ટુડિયોના શેરે એક વર્ષમાં રોકાણકારોને 246.38 ટકા વળતર આપ્યું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More