Site icon

Ajay Devgn Net Worth: બૉલીવુડનો મલ્ટી-મિલિયનર છે અજય દેવગન, ફિલ્મો ઉપરાંત અહીં થી પણ કરે છે કરોડોની કમાણી

Ajay Devgn Net Worth: અજય દેવગન એક અભિનેતા હોવા ની સાથે સાથે એક સફળ બિઝનેસ મેન પણ છે. ફિલ્મો ઉપરાંત અજય ના ઘણા આવક ના સ્ત્રોત છે જેમાંથી તે કરોડો ની કમાણી કરે છે

Ajay Devgn Net Worth Crosses 420 Crore, Owns Luxury Cars, Theatres, and Whisky Brand

Ajay Devgn Net Worth Crosses 420 Crore, Owns Luxury Cars, Theatres, and Whisky Brand

News Continuous Bureau | Mumbai

Ajay Devgn Net Worth: બોલીવૂડના દિગ્ગજ અભિનેતા અજય દેવગન માત્ર એક્ટિંગથી જ નહીં, પણ અનેક બિઝનેસ અને રોકાણથી પણ કરોડો કમાય છે. મીડિયા રિપોર્ટ અનુસાર, અજય ની નેટવર્થ 420 કરોડ છે. તે એક ફિલ્મ માટે  20 થી  40 કરોડ સુધી ચાર્જ કરે છે. ‘RRR’માં કેમિયો માટે તેમણે  35 કરોડ લીધા હતા.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Pranutan Bahl: નૂતનની પૌત્રી હોવા છતાં ન મળ્યો લાભ, પ્રનૂતન બહલે સ્ટારકિડ હોવા ને લઈને કહી આવી વાત

ફિલ્મો ઉપરાંતના બિઝનેસ

અજય દેવગન Devgn Films નામથી પ્રોડક્શન હાઉસ ચલાવે છે. તેઓ NY VFXWaala નામની VFX કંપની અને NY Cinemas નામથી થિયેટર ચેન પણ ચલાવે છે. 2013માં તેમણે ગુજરાતમાં સોલાર પાવર પ્લાન્ટમાં રોકાણ કર્યું હતું. 2025માં તેમણે લક્ઝરી વિસ્કી બ્રાન્ડ પણ લોન્ચ કર્યું.અજય પાસે Range Rover Vogue, Audi Q7, BMW Z4, Mercedes Maybach GLS600, Rolls Royce અને Maserati Quattroporte જેવી કાર છે. મુંબઈમાં તેનો‘શિવશક્તિ’ નામ નો બંગલો છે, જેની કિંમત 60 કરોડ છે. અજય ની લંડનમાં પણ  54 કરોડની પ્રોપર્ટી છે.


અજય હવે ‘દે દે પ્યાર દે 2’માં જોવા મળશે, જે 14 નવેમ્બર 2025ના રોજ રિલીઝ થશે. ફિલ્મમાં રકુલ પ્રીત સિંહ અને આર માધવન પણ મુખ્ય ભૂમિકામાં છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Sudipto Sen Slams Filmfare Award: ફિલ્મફેર વિવાદમાં,’ધ કેરળ સ્ટોરી’ના ડિરેક્ટરે ‘લાપતા લેડીઝ’ની જીત પર ઉઠાવ્યા આવા સવાલ
Agastya Nanda Ikkis: અગસ્ત્ય નંદાની ‘ઇક્કીસ’નો ફર્સ્ટ લુક આવ્યો સામે, બહેન નવ્યા ઉપરાંત આ લેડી ના રિએક્શન ની થઇ રહી છે ચર્ચા
Amitabh Bachchan: અમિતાભ બચ્ચન પણ થયા ‘લબૂબૂ’ ટ્રેન્ડમાં શામેલ, કારમાંથી શેર કર્યો મજેદાર વીડિયો, લોકો એ આપી આવી પ્રતિક્રિયા
Kantara Chapter 1: 12 દિવસમાં ‘કાંતારા ચેપ્ટર 1’એ કર્યો અધધ આટલા કરોડનો આંકડો પાર, જાણો ફિલ્મ નું કુલ કલેક્શન કેટલું થયું
Exit mobile version