Site icon News Continuous Bureau | Mumbai

Ajaz khan on Aryan khan: શાહરુખ ખાન ના દીકરા આર્યન ખાન ની એજાઝ ખાને જેલ માં આ રીતે કરી હતી રક્ષા

Ajaz khan on Aryan khan: શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન ની NCB દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેને જેલ માં મોકલવામાં આવ્યો હતો આ દરમિયાન અભિનેતા એજાઝ ખાને તેની મદદ કરી હતી જેનો ખુલાસો અભિનેતા એ પોતે કર્યો છે.

ajaz khan claims tha he saved shahrukh khan son aryan khan in jail

ajaz khan claims tha he saved shahrukh khan son aryan khan in jail

News Continuous Bureau | Mumbai

Ajaz khan on Aryan khan: શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન ની NCB દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેને જેલ માં મોકલવામાં આવ્યો હતો. જેલ માં આર્યન 27 દિવસ રહ્યો હતો. જે સમયે આર્યન ખાન જેલમાં હતો, તે સમયે એજાઝ ખાન પણ એ જ આર્થર રોડ જેલમાં એક અલગ બેરેકમાં હતો.તે સમય દરમિયાન ઇન્ડસ્ટ્રી ના ઘણા અન્ય ઉચ્ચ પ્રોફાઇલ લોકો તે જેલમાં હતા.આર્યન ખાન ની જેલ માં અભિનેતા એજાઝ ખાને મદદ કરી હતી જેનો ખુલાસો અભિનેતા એ પોતે કર્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Sikandar song: સલમાન ખાને લગાવ્યા રશ્મિકા સાથે ઠુમકા, સિકંદર નું ગીત ‘સિકંદર નાચ’ થયું રિલીઝ

આર્યન ખાન ને જેલ માં હતું જીવનું જોખમ 

શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન વિશે તાજેતરના ઇન્ટરવ્યુમાં વાત કરતા એજાઝે કહ્યું કે ‘જે જેલમાં તેને રાખવામાં આવ્યો હતો ત્યાં લગભગ 3500 ગુનેગારો હતા. આર્યન તે ભીડમાં સુરક્ષિત ન હતો.મેં તેને મદદ કરી હતી. મેં તેને પાણી અને સિગારેટ આપી. જેલમાં રહેલા વ્યક્તિ માટે તમે બીજું શું કરી શકો? અને હા, મેં તેને ગુંડાઓ અને માફિયાઓથી પણ બચાવ્યો. તેનો જીવ જોખમમાં હતો, તેથી તેને એક સામાન્ય બેરેકમાં રાખવામાં આવ્યો જેથી તે સુરક્ષિત રહી શકે.’


એજાઝ એ જેલ માં રાજ કુન્દ્રા ની પણ મદદ કરી હતી. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Samantha Exit Over Pregnancy Rumors સમાંથા રૂથ પ્રભુ પ્રોજેક્ટમાંથી બહાર? અફવાઓ વચ્ચે નવી અભિનેત્રીની એન્ટ્રીથી ઈન્ડસ્ટ્રીમાં મોટો ગણગણાટ!
Bigg Boss Season 20 First Eviction ‘બિગ બોસ ૨૦’ માં થયું પહેલું એલિમિનેશન જાણો કયા કન્ટેસ્ટન્ટનું કપાયું પત્તુ?
Marathi Film Gondhal Official Oscar Entry ઓસ્કાર ૨૦૨૭માં મરાઠી ફિલ્મ ‘ગોંધળ’ની સત્તાવાર એન્ટ્રી ૩૩ ફિલ્મોમાંથી થઈ પસંદગી, ૯૯મા એકેડેમી એવોર્ડ્સમાં કરશે ભારતનું પ્રતિનિધિત્વ
Lucky Ali On Leaving Bollywood ‘અહીં માત્ર વ્યાપાર છે!’ લકી અલીએ બોલિવૂડથી દૂરી બનાવવા પાછળનું અસલ કારણ આવ્યું સામે..
Exit mobile version