Site icon

Akshay kumar: અક્ષય કુમાર નો હાથ પકડી સીમર ભાટિયા એ શાનદાર રીતે મારી ઇવેન્ટ માં એન્ટ્રી,મામા-ભાણી ની જોડી એ ખેંચ્યું લોકો નું ધ્યાન

Akshay kumar: અક્ષય કુમાર અને તેની ભાણી સીમર ભાટિયા એ એક ઇવેન્ટ માં હાજરી આપી હતી જેમાં તેમની એન્ટ્રી એ લોકો નું ધ્યાન આકર્ષિત કર્યું હતું.

akshay kumar and his niece entry video goes viral

akshay kumar and his niece entry video goes viral

News Continuous Bureau | Mumbai

Akshay kumar: અક્ષય કુમાર ની ભાણી સીમર બહુ જલ્દી બોલિવૂડ માં એન્ટ્રી કરવા જઈ રહી છે. તાજેતર માં અક્ષય કુમાર અને તેની ભાણી સીમર ભાટિયા એ એક ઇવેન્ટ માં હાજરી આપી હતી. આ દરમિયાન સીમર તેના મામા નો હાથ પકડી આ ઇવેન્ટ માં પહોંચી હતી જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Shraddha kapoor: શું ખરેખર રાહુલ મોદી ને ડેટ કરી રહી છે શ્રદ્ધા કપૂર, અભિનેત્રી ની આ વસ્તુ એ ખોલી પોલ

અક્ષય અને સીમર ની એન્ટ્રી 

સોશિયલ મીડિયા પર અક્ષય કુમાર અને તેની ભાણી સીમર નો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં અક્ષય કુમાર સફેદ સૂટ અને બુટ માં એકદમ હેન્ડસમ લાગી રહ્યો છે તો બીજી તરફ અક્ષય ની ભાણી સિમર સાટિન વ્હાઇટ ગાઉન, હાઇ હીલ્સ અને હળવા મેકઅપમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. અક્ષય કુમારે સિમર ની એન્ટ્રીને વધુ ખાસ બનાવી. સીડીઓ ઉતરતી વખતે અક્ષયે સિમરનો હાથ પકડ્યો અને પછી બંનેએ કેમેરા સામે સાથે પોઝ આપ્યો.આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 


સોશિયલ મીડિયા પર આ વિડીયો સામે આવતા લોકો અક્ષય કુમાર ની ભાણી સીમર ની સુંદરતા ના ખુબ વખાણ કરી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar 2: ‘ધુરંધર ૨’ જોઈને રડી પડી યામી ગૌતમ! પતિ આદિત્ય ધર માટે કહી દિલ જીતી લે તેવી વાત; જાણો એવું તો શું છે ફિલ્મમાં?
Rashmika Vijay Wedding Jewellery: ‘વિરોશ’ ના લગ્નના શાહી દાગીના: ૩૦૦ દિવસની મહેનત અને કિલોના ભાવે સોનું; રશ્મિકા-વિજયની જ્વેલરી પાછળનું ગણિત જાણી ચોંકી જશો
Vijay Sangeetha Divorce: સુપરસ્ટાર વિજયના છૂટાછેડા? 27 વર્ષ જૂનું લગ્નજીવન દાવ પર; પત્નીએ કોર્ટના દ્વાર ખખડાવતા ફેન્સમાં નિરાશા
Boong Manipuri Movie Re-Release: ઈતિહાસ રચનારી મણિપુરી ફિલ્મ ‘બૂંગ’ ફરી રિલીઝ થશે: બાફ્ટા એવોર્ડ જીત્યા બાદ મેકર્સે લીધો મોટો નિર્ણય; જાણો કઈ તારીખે જોવા મળશે મોટા પડદા પર
Exit mobile version