Akshay kumar and Paresh rawal: કાયપો છે! મકરસંક્રાંતિ માં પતંગ ની મજા માણતા જોવા મળ્યા રાજુ અને બાબુ ભૈયા, અક્ષય કુમાર અને પરેશ રાવલ નો વિડીયો થયો વાયરલ

Akshay kumar and Paresh rawal: મકરસંક્રાંતિ નિમિતે અક્ષય કુમારે તેના ફિલ્મ ના સેટ પર પતંગ ઉડાવી હતી જેની ફીરકી બાબુ ભૈયા એટલે કે પરેશ રાવલે પકડી હતી. બંને સ્ટાર નો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

by Zalak Parikh
akshay kumar and paresh rawal celebrate makar sankranti on bhoot bangala set

News Continuous Bureau | Mumbai

Akshay kumar and Paresh rawal: ગઈકાલે દેશભરમાં મકરસંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવ્યો.બોલિવૂડ સેલેબ્સ એ પણ આ તહેવાર ને ધામધૂમ થી ઉજવ્યો હતો. મકરસંક્રાંતિ નિમિતે અક્ષય કુમારે તેના ફિલ્મ ના સેટ પર પતંગ ઉડાવી હતી જેની ફીરકી બાબુ ભૈયા એટલે કે પરેશ રાવલે પકડી હતી.બંને સ્ટાર નો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 

આ સમાચાર પણ વાંચો: Amitabh and Rekha: જ્યારે રેખા માટે અમિતાભ બચ્ચને એક વ્યક્તિને માર્યો હતો માર, કારણ જાણીને તમને થશે આશ્ચર્ય!

અક્ષય કુમારે ચઢાવી પતંગ 

અક્ષય કુમાર તેની હોરર કોમેડી ફિલ્મ ‘ભૂત બંગલા’નું શૂટિંગ કરી રહ્યો છે. આ ફિલ્મમાં પરેશ રાવલ પણ જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ રાજસ્થાનમાં ચાલી રહ્યું છે. જેને લઈને અક્ષય અને પરેશ રાવલ રાજસ્થાન માં છે. અક્ષય કુમાર અને પરેશ રાવલે આ ફિલ્મ ના સેટ પર મકરસંક્રાંતિનો તહેવાર પતંગ ચઢાવી ઉજવ્યો હતો પરેશ રાવલ અક્ષય કુમાર ની ફીરકી પકડતો જોવા મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Akshay Kumar (@akshaykumar)


અક્ષય કુમારે પોતે આ વીડિયો શેર કરીને ચાહકોને મકરસંક્રાંતિની શુભેચ્છા પાઠવી છે.ચાહકો ને બાબુ ભૈયા અને રાજુ ની આ જોડી ખુબ પસંદ આવી રહી છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More