Site icon News Continuous Bureau | Mumbai

Kesari 3: અક્ષય કુમારે કરી કેસરી 3 ની જાહેરાત, આ મહાન યોદ્ધા પર હશે ફિલ્મ ની વાર્તા

Kesari 3: અક્ષય કુમાર તનેય ફિલ્મ કેસરી 2 ને લઈને ચર્ચામાં છે. હવે આ ફિલ્મ ના એક ઇવેન્ટ દરમિયાન અક્ષય કુમારે કેસરી 3 ની જાહેરાત કરી હતી.

Akshay Kumar Announces Kesari 3 Based on Sikh Warrior Hari Singh Nalwa

Akshay Kumar Announces Kesari 3 Based on Sikh Warrior Hari Singh Nalwa

News Continuous Bureau | Mumbai

Kesari 3: અક્ષય કુમાર, આર. માધવન અને અનન્યા પાંડે અભિનીત ‘કેસરી ચેપ્ટર 2’ આજે 18 એપ્રિલે રિલીઝ થઈ છે. આ ફિલ્મ જલિયાણવાલા બાગ હત્યાકાંડની સત્યઘટનાઓ પર આધારિત છે.હવે આ ફિલ્મ ના એક ઇવેન્ટ દરમિયાન અક્ષય કુમારે કેસરી 3 ની જાહેરાત કરી છે. જેને લઈને લોકો માં ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Kesari Chapter 2 Advance Booking: રિલીઝ પહેલા જ કેસરી 2 એ મચાવી ધૂમ, એડવાન્સ બુકીંગ માં કરી અધધ આટલી કમાણી

‘કેસરી 3’ની જાહેરાત

અક્ષય કુમારએ એક પ્રેસ કોન્ફરન્સમાં ‘કેસરી 3’ની જાહેરાત કરી છે. આ ફિલ્મ સીખ ખાલસા ફોજના કમાન્ડર-ઇન-ચીફ હરિ સિંહ નલવા પર આધારિત હશે.હરિ સિંહ નલવા સીખ સામ્રાજ્યના મહાન યોદ્ધા હતા, જેમણે ખૈબર પાસ સુધી સીખ સામ્રાજ્યના સીમાઓ વિસ્તૃત કરી હતી.


અક્ષય કુમારએ જણાવ્યું કે તેમના પિતા નો જન્મ જલિયાણવાલા બાગના નજીક થયો હતો, જેનાથી કેસરી 2  તેમના માટે ખૂબ જ વ્યક્તિગત છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Sara Arjun exits Heer Ranjha ‘હીર રાંઝા’ માંથી બહાર થઈ સારા અર્જુન!! આ મહિનાથી શૂટિંગ શરૂ કરશે રોહિત સરાફ
Ramayana Maricha actor રણબીર કપૂરની ‘રામાયણ’માં ‘મારીચ’ બનનાર અભિનેતા કોણ? ‘એનિમલ’ સાથે છે ખાસ કનેક્શન
TMKOC Dayaben Comeback Update ‘તારક મહેતા…’ શોને ૧૮ વર્ષ પૂરા થવા પર યોજાઈ ગ્રાન્ડ પાર્ટી, દયાબેનના કમબેક પર દિલીપ જોશીએ આપી આવી પ્રતિક્રિયા
Ramayana Part 1 Trailer Release Review બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું ‘રામાયણ પાર્ટ 1’ નું ભવ્ય ટ્રેલર, જુઓ રામના રોલમાં રણબીર કપૂરનો દમદાર અંદાજ
Exit mobile version