Akshay kumar: કોવિડ નેગેટિવ થતા જ અક્ષય કુમારે કર્યું આ કામ, પત્ની ટ્વીન્કલ સાથે ટ્વીનીંગ કરતો જોવા મળ્યો અભિનેતા, જુઓ વિડીયો

Akshay kumar: અક્ષય કુમાર હાલમાં જ કોરોના ની ચપેટ માં આવ્યો હતો જેને કારણે તે અનંત અને રાધિકા ના લગ્ન માં નહોતો જઈ શક્યો હવે કોવિડ નેગેટિવ આવતા અક્ષય કુમાર તેની પત્ની ટ્વીન્કલ સાથે ટ્વીનીંગ કરતો જોવા મળ્યો હતો.

by Zalak Parikh
Akshay kumar attend anant and radhika wedding last function after covid 19 negative

News Continuous Bureau | Mumbai

 Akshay kumar: અક્ષય કુમાર હાલમાં જ કોરોના ની ચપેટ માં આવ્યો હતો જેને કારણે તે અનંત અને રાધિકા ના લગ્ન માં નહોતો જઈ શક્યો હવે કોવિડ નેગેટિવ આવતા અક્ષય કુમાર તેની પત્ની ટ્વીન્કલ સાથે ટ્વીનીંગ કરતો જોવા મળ્યો હતો. જી હા અક્ષય કુમારે અનંત અને રાધિકા ના છેલ્લા ફંક્શનમાં હાજરી આપી હતી. અહીં તે તેની પત્ની ટ્વીન્કલ સાથે પહોંચ્યો હતો. અક્ષય કુમાર ની એન્ટ્રી નો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. 

આ સમાચાર પણ વાંચો: Anant-Radhika Wedding:  અંબાણી પરિવારના લગ્નમાં જોવા મળી ગુજરાતી પરંપરા, લગ્ન મંડપમાં અનંતની સાસુમા એ આ રીતે કર્યું સ્વાગત; જુઓ વિડીયો..

અક્ષય કુમારે અનંત અને રાધિકા ના છેલ્લા ફંક્શન માં હાજરી આપી 

અક્ષય કુમાર નો જે વિડીયો વાયરલ થઇ રહ્યો છે તેમાં જોવા મળી રહ્યું છે કે અક્ષય કુમાર આઇવરી કલર ના કુર્તા પાયજામા માં જોવા મળી રહ્યો છે  તેની પત્ની ટ્વીન્કલ ખન્ના પણ આઈવરી કલર ના અનારકલી સૂટ માં જોવા મળી રહી છે. બંને અનંત ને રાધિકા ના છેલ્લા ફંક્શન માં હાજરી આપવા આવ્યા  હતા.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)


તમને જણાવી દઈએ કે અનંત અંબાણી પોતે અક્ષય કુમાર ના ઘરે તેના લગ્ન નું આમંત્રણ આપવા ગયો હતો. પરંતુ અક્ષય તેની ફિલ્મ ‘સરફીરા’ ના પ્રમોશન દરમિયાન કોરોના ની ચપેટ માં આવ્યો હતો જેના કારણે અક્ષય કુમાર અનંત અને રાધિકા ના લગ્ન માં હાજરી નહોતો આપી શક્યો પરંતુ હવે કોવિડ નેગેટિવ આવ્યા બાદ અક્ષય કુમારે તેની પત્ની ટ્વીન્કલ ખન્ના સાથે અનંત અને રાધિકા ના છેલ્લા ફંક્શન માં હાજરી આપી હતી. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More