Site icon News Continuous Bureau | Mumbai

Akshay Kumar Ramp Walk: ઇન્ડિયન કૌચર વીક 2025 ના રેમ્પ પર અક્ષય કુમારે લગાવી આગ, રોયલ લુક માં કર્યું વોક, જુઓ વિડીયો

Akshay Kumar Ramp Walk: ફેશન ડિઝાઇન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા યોજાયેલા શોમાં ત્રીજા દિવસે અક્ષય કુમાર શો સ્ટોપર તરીકે રેમ્પ પર જોવા મળ્યો હતો.

Akshay Kumar dazzles in royal look at Indian Couture Week 2025 ramp walk

Akshay Kumar dazzles in royal look at Indian Couture Week 2025 ramp walk

News Continuous Bureau | Mumbai 

Akshay Kumar Ramp Walk: નવી દિલ્હી માં ચાલી રહેલા ઇન્ડિયન કૌચર વીક 2025 માં ત્રીજા દિવસે બોલીવૂડ સુપરસ્ટાર અક્ષય કુમાર એ રેમ્પ પર શાનદાર એન્ટ્રી કરીને સ્ટેજ પર આગ લગાવી દીધી. ફાલ્ગુની શેન પીકોક ના ઇન્ડો-વેસ્ટર્ન કલેક્શન માં અક્ષયનો રોયલ લુક દર્શકોને ખૂબ પસંદ આવ્યો.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Sarzameen Movie Review: ‘ચોકલેટી બોય’ ની ઇમેજ તોડી ખૂંખાર આતંકવાદી બન્યો ઇબ્રાહિમ અલી ખાન, દેશભક્તિ અને પિતૃત્વ વચ્ચેના સંઘર્ષને દર્શાવતી ફિલ્મ છે ‘સરજમીન’

મહારાજાઓની ભવ્યતા પર આધારિત ફેશન શો

આ વર્ષે ફેશન શોની થીમ મહારાજાઓ અને મહારાનીઓની ભવ્યતા પર આધારિત હતી. ડિઝાઇનર ફાલ્ગુની શેન પીકોકે લક્ષ્મી વિલાસ પેલેસ અને સિટી પેલેસ જયપુર જેવી વારસાની પ્રેરણાથી કલેક્શન રજૂ કર્યું. વેલવેટ ટેક્સચર, રોયલ કઢાઈ અને જડાઉ વર્ક થી ભરપૂર આ આઉટફિટ્સે સૌનું ધ્યાન ખેંચ્યું.


અક્ષય કુમાર સફેદ રંગ ના ઇન્ડો-વેસ્ટર્ન ડ્રેસમાં રેમ્પ પર આવ્યો.. તેનો લુક ક્લાસિક અને રોયલ લાગતો હતો. સ્ટાઈલિશ વોક અને આત્મવિશ્વાસથી ભરપૂર અક્ષયે શો સ્ટોપર તરીકે શોનો મુખ્ય આકર્ષણ બની ગયો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Rajinikanth Jailer 2 Storms US Box Office ટિકિટ બારીઓ પર ભારે ધસારો ‘જેલર 2’ ના તોફાન સામે હોલિવૂડ પણ સ્તબ્ધ! યુએસ માર્કેટમાં શો હાઉસફુલ
Janhvi Kapoor Deepfake AI Video ઘૃણાસ્પદ, શરમજનક અને અત્યંત હલકી હરકત’ જ્હાનવી કપૂરના ડીપફેક AI વીડિયો પર ભડક્યા જુનિયર NTR, લીગલ એક્શનની આપી ચેતવણી
Allu Arjun Starrer Raaka Female Rumours અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ ‘રાકા’માં નેગેટિવ રોલમાં દેખાશે આ અભિનેત્રી? કાસ્ટિંગને લઈને મોટો ખુલાસો
Salman Khan Film Maatrubhumi સેન્સર અને સરકારી અડચણો દૂર, સલમાન ખાન અભિનીત ‘માતૃભૂમિ’ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે
Exit mobile version