Site icon News Continuous Bureau | Mumbai

Akshay kumar: ભારતની નાગરિકતા મળ્યા બાદ પહેલીવાર અક્ષય કુમારે મહારાષ્ટ્ર વિધાનસભા ઇલેક્શન માં કર્યું વોટિંગ, વિડીયો થયો વાયરલ

Akshay kumar: મહારાષ્ટ્ર વિધાનસભા નું વોટિંગ શરૂ થઇ ગયું છે. તેવામાં અક્ષય કુમારે પણ ભારતીય નાગરિક હોવાની જવાબદારી નિભાવી છે. જી હા ભારત ની નાગરિકતા મળ્યા બાદ પહેલીવાર અક્ષય કુમારે વોટિંગ કર્યું છે. જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

akshay kumar first vote in maharashtra elections 2024

akshay kumar first vote in maharashtra elections 2024

News Continuous Bureau | Mumbai

Akshay kumar: મહારાષ્ટ્ર વિધાનસભા નું વોટિંગ શરૂ થઇ ગયું છે.તેવામાં બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારે સૌથી પહેલા પોતાનો મત આપ્યો છે. અક્ષય કુમારે ભારતીય નાગરિક હોવાની જવાબદારી નિભાવી છે. જી હા ભારત ની નાગરિકતા મળ્યા બાદ પહેલીવાર અક્ષય કુમારે વોટિંગ કર્યું છે. જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : War 2: વોર 2 માં વધુ એક અભિનેત્રી ની થઇ એન્ટ્રી! ફિલ્મ માં પોતાના ડાન્સ મૂવ્સ થી મચાવશે ધૂમ

અક્ષય કુમાર નો વિડીયો થયો વાયરલ 

ભારતીય નાગરિકતા મળ્યા બાદ અક્ષયનો વિધાનસભામાં આ પહેલો વોટ છે. સોશિયલ મીડિયા પર અક્ષય કુમાર નો એક વિડીયો વાયરલ થૈ રહ્યો છે જેમાં અક્ષય બ્લેક શર્ટ અને બેજ ટ્રાઉઝર માં વહેલી સવારે પોલિંગ બૂથ પર પોતાનો મત આપવા પહોંચ્યો હતો.


અક્ષય કુમાર તેના અભિનયની સાથે સાથે તેના ડિસિપ્લિન માટે પણ જાણીતો છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Anupamaa Serial Spoiler Alert ‘અનુપમા’ સીરિયલમાં આવશે મોટો ભૂકંપ, અંશ અને પ્રેરણાની લવ સ્ટોરીમાં થશે નવી વિલનની એન્ટ્રી
Indias Got Latent 2 BTS Video સમય રૈનાએ આલિયા ભટ્ટ અને શરવરીને આપી ખાસ ભેટ, ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ ૨’ ના બીટીએસ વીડિયોમાં કલાકારોએ કરી મસ્તી
Anushka Sen Korean Movie Jeju Olle અનુષ્કા સેને રચી દીધો ઇતિહાસ! સાઉથ કોરિયન ફિલ્મ ‘જેજુ ઓલે’માં મુખ્ય ભૂમિકા ભજવનારી બની દેશની પહેલી અભિનેત્રી
Shraddha Kapoor Movie Eetha Teaser ડાયલોગ એવો કે ફેન્સ ક્રેઝી થયા! શ્રદ્ધા કપૂરની નવી ફિલ્મ ‘ઈથા’ ના ટીઝરે ઇન્ટરનેટ પર લગાવી આગ
Exit mobile version