Site icon News Continuous Bureau | Mumbai

War 2: વોર 2 માં વધુ એક અભિનેત્રી ની થઇ એન્ટ્રી! ફિલ્મ માં પોતાના ડાન્સ મૂવ્સ થી મચાવશે ધૂમ

War 2: વોર 2 માં રિતિક રોશન, જુનિયર એનટીઆર અને કિયારા અડવાણી મુખ્ય ભૂમિકામાં છે તેવામાં આ ફિલ્મ ને લઈને એવું અપડેટ સામે આવી રહ્યું છે કે ફિલ્મ માં વધુ એક અભિનેત્રી ની એન્ટ્રી થઇ છે જે એક ડાન્સ નંબર કરતી જોવા મળશે.

war 2 shraddha kapoor entry in hrithik roshan and jr ntr film

war 2 shraddha kapoor entry in hrithik roshan and jr ntr film

News Continuous Bureau | Mumbai

War 2: વોર 2 માં રિતિક રોશન, જુનિયર એનટીઆર અને કિયારા અડવાણી મુખ્ય ભૂમિકામાં છે. જ્યારથી આ ફિલ્મ ની જાહેરાત થઇ છે ત્યાર થી લોકો આ ફિલ્મ ને લઈને ખુબ ઉત્સાહિત છે.આ ફિલ્મ ને લઈને રોજ નવા અપડેટ સામે આવતા રહે છે છે તેવામાં આ ફિલ્મ ને લઈને એવું અપડેટ સામે આવી રહ્યું છે કે ફિલ્મ માં વધુ એક અભિનેત્રી ની એન્ટ્રી થઇ છે જે એક ડાન્સ નંબર કરતી જોવા મળશે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Palak Tiwari and Ibrahim ali khan: શું ખરેખર પલક તિવરી ને ડેટ કરી રહ્યો છે ઇબ્રાહિમ અલી ખાન?બંને ની આવી તસવીરો ને કારણે થયું ચર્ચા નું બજાર ગરમ

વોર 2 માં ડાન્સ નંબર કરશે શ્રદ્ધા કપૂર? 

મીડિયા રિપોર્ટ મુજબ વોર 2 માં નિર્માતાઓ ડાન્સ નંબર રાખવાની યોજના બનાવી રહ્યા છે આ ડાન્સ નંબર માટે  શ્રદ્ધા કપૂરને ફાઈનલ કરવામાં આવી છે.મીડિયા રિપોર્ટ મુજબ ગીતનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થશે. જો કે, કલાકારો અને નિર્માતાઓ દ્વારા હજી સુધી કંઈપણ પુષ્ટિ કરવામાં આવી નથી.


વોર 2 ને લઈને થોડા સમય પહેલા સમાચાર આવ્યા હતા કે રિતિક અને જુનિયર એનટીઆર વચ્ચે ડાન્સ ફેસ ઓફ થવાનો છે, જે ફિલ્મને એક અલગ લેવલ પર લઈ જશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mithun Chakraborty Surgery વરિષ્ઠ અભિનેતા મિથુન ચક્રવર્તી કોલકાતાની હોસ્પિટલમાં દાખલ ડોક્ટરોએ કરી સફળ સર્જરી
Varun Dhawan YRF Horror Film YRF ના નવા હોરર યુનિવર્સનો પ્રારંભ મુખ્ય ભૂમિકામાં વરુણ ધવન, ૨૦૨૭ ના મોટા પડદે ધમાકાની તૈયારી
Ramayana Screening રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ’ રચશે ઇતિહાસ, વિશ્વભરમાં ૫૦ હજાર સ્ક્રીન્સ પર થશે રિલીઝ
Kangana Ranaut Gen Z U Turn ‘Gen Z’ અંગે કંગના રનૌતનો મોટો ‘યુટર્ન’, નવી પેઢીના વિચારો અને વર્તણૂકને લઈને આપ્યું નવું નિવેદન
Exit mobile version