Site icon

Akshay kumar: અક્ષય કુમારે ફિલ્મ બડે મિયાં છોટે મિયાં રિલીઝ થયા પહેલા જ આ ફિલ્મનું શૂટિંગ કર્યું પૂરું, 17 વર્ષ બાદ આ અભિનેતા સાથે જોવા મળશે ખિલાડી કુમાર

Akshay kumar: અક્ષય કુમાર ની ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં' ઈદ ના અવસર પર રિલીઝ થવાની છે. આ બધા ની વચ્ચે અક્ષય કુમાર ની બીજી ફિલ્મ ને લઈને અપડેટ સામે આવ્યું છે. જેમાં તેની સાથે ફરદીન ખાન પર જોવા મળશે જેને 17 વર્ષ પહેલા આવેલી ફિલ્મ હે બેબી માં અક્ષય સાથે કામ કર્યું હતું.

akshay kumar khel khel mein shooting wrapped

akshay kumar khel khel mein shooting wrapped

News Continuous Bureau | Mumbai 

Akshay kumar: અક્ષય કુમાર ની આગામી ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ ઈદના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ દરમિયાન, હવે અક્ષયની વધુ એક ‘ખેલ ખેલ મેં’ને લઈને એક નવું અપડેટ આવ્યું છે. નિર્દેશક મુદસ્સર અઝીઝની આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. હાલમાં જ ટી-સીરીઝે આ વિશે તેમના સોશિયલ મીડિયા પર માહિતી આપી છે. આ ફિલ્મ માં અક્ષય ની સાથે ફરદીન ખાન પણ છે જેને અક્ષય સાથે 17 વર્ષ પહેલા આવેલી ફિલ્મ હે બેબી માં કામ કર્યું હતું.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Renuka Shahane : 27 દિવસે 1966 ના જન્મેલી, રેણુકા શહાણે બોલિવૂડ ફિલ્મ ઉદ્યોગમાં અને ભારતીય ટેલિવિઝનમાં કામ કરતી એક ભારતીય અભિનેત્રી છે

 

અક્ષય કુમાર ની ફિલ્મ ખેલ ખેલ મેં નું શૂટિંગ થયું પૂરું 

અક્ષય ની ફિલ્મ ખેલ ખેલ મેં નું શૂટિંગ મોટા પાયે લંડનમાં કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તેનું શૂટિંગ ઉદયપુરમાં પણ થયું છે. હવે ટીમે આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે અને તેની રિલીઝની તૈયારી કરી રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે તેની રિલીઝ ડેટ ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે. 


ફિલ્મ ‘ખેલ ખેલ મેં’ અક્ષય કુમાર ઉપરાંત તાપસી પન્નુ, વાણી કપૂર, એમી વિર્ક, ફરદીન ખાન, આદિત્ય સીલ અને પ્રજ્ઞા જયસ્વાલ જેવા કલાકારો પણ જોવા મળશે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

Ranveer Singh vs Sara Arjun: રણવીરની એનર્જી સામે સારા પણ ટકી ગઈ! ‘શરારત’ ગીત પર જોરદાર પરફોર્મન્સ; સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ.
Dhurandhar 2 Box Office Collection: ધુરંધર 2 ની બોક્સ ઓફિસ પર સુનામી: ૨ દિવસમાં ૨૨૬ કરોડ પાર! ડાયરેક્ટર આદિત્ય ધરે આ ખાસ લોકોને આપ્યો જીતનો શ્રેય
Reptile OTT Review: OTT પર ધમાલ મચાવી રહી છે ૨ કલાક ૧૪ મિનિટની આ ક્રાઇમ થ્રિલર: સસ્પેન્સ જોઈને ઉડી જશે હોશ, જાણો ક્યાં જોવી?
TRP Week 10 Report:: વર્લ્ડ કપ ફાઈનલના ક્રેઝમાં ‘નાગિન 7’ ફેંકાઈ, જેઠાલલે લગાવી લાંબી છલાંગ; જાણો આ અઠવાડિયાના ટોપ 20 શોની યાદી
Exit mobile version