Site icon

Simar bhatia debut with Agastya nanda: અગસ્ત્ય નંદા ની ફિલ્મ ઈક્કીસ માં આ સુપરસ્ટાર ની ભાણી કરશે ડેબ્યુ, શ્રીરામ રાઘવનની ફિલ્મમાં જોવા મળશે કેમેસ્ટ્રી

Simar bhatia debut with Agastya nanda: ધ આર્ચીઝ માં જોવા મળેલો અગસ્ત્ય નંદા હવે મોટા પડદે ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. અગસ્ત્ય શ્રીરામ રાઘવનની ફિલ્મ ઈક્કીસ માં જોવા મળશે. હવે સમાચાર આવી રહ્યા છે કે અક્ષય કુમારની ભાણી સિમર ભાટિયા પણ આ ફિલ્મથી ડેબ્યૂ કરવા જઈ રહી છે.

akshay kumar niece simar bhatia to debut with agastya nanda in sriram raghavan film ikkis

akshay kumar niece simar bhatia to debut with agastya nanda in sriram raghavan film ikkis

News Continuous Bureau | Mumbai

Simar bhatia debut with Agastya nanda: અગસ્ત્ય નંદા એ ઝોયા અખ્તર ની ફિલ્મ ધ આર્ચીઝ થી બોલિવૂડ માં એન્ટ્રી કરી હતી પરંતુ આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઇ હતી. હવે અગસ્ત્ય નંદા શ્રીરામ રાઘવનની ફિલ્મ ઈક્કીસ થી મોટા પડદે ડેબ્યુ કરવા જઈ રહ્યો છે.  હવે સમાચાર મુજબ આ ફિલ્મમાં અક્ષય કુમારની ભાણી સિમર ભાટિયા પણ અગસ્ત્ય નંદા સાથે જોવા મળશે. આ સિમરની પણ પહેલી ફિલ્મ હશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Tamannaah bhatia: તમન્ના ભાટિયા નું મુશ્કેલી વધી, આ મામલે મહારાષ્ટ્ર સાયબર સેલે મોકલ્યું અભિનેત્રી ને સમન્સ, જાણો સમગ્ર મામલો

અક્ષય કુમાર ની ભાણી કરશે અગસ્ત્ય નંદા સાથે ડેબ્યુ 

મીડિયા રિપોર્ટ મુજબ દિનેશ વિજન આ ફિલ્મ માં અક્ષય કુમારની ભાણી સિમર ભાટિયાને આ ફિલ્મમાં લોન્ચ કરી રહ્યો છે. આ ફિલ્મમાં સિમર અગસ્ત્ય સાથે રોમેન્ટિક જોડી તરીકે જોવા મળશે.ફિલ્મમાં તેનો રોલ નાનો પણ મજબૂત છે. તેણે તેના ભાગનું શૂટિંગ પણ કર્યું છે. સિમર અક્ષયની બહેન અલકા ભાટિયા ની દીકરી છે. અક્ષય કુમારની બહેન અલકા ભાટિયા ઘણી ફિલ્મોની નિર્માતા રહી ચુકી છે.


શ્રીરામ રાઘવન ની ફિલ્મ ઈક્કીસ ની વાત કરીએ તો નાની ઉંમરે પરમવીર ચક્ર જીતનાર અરુણ ખેત્રપાલ ની આ વાર્તા છે. આ ફિલ્મમાં તેના પિતા એમએલ ખેત્રપાલ સાથેના સંબંધો બતાવવામાં આવશે. આ એક ઈમોશનલ સ્ટોરી છે અગસ્ત્ય આ ફિલ્મમાં સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેત્રપાલ ની ભૂમિકામાં જોવા મળશે. જ્યારે પીઢ અભિનેતા ધર્મેન્દ્ર, તેમના પિતા બ્રિગેડિયર એમ.એલ. ની ભૂમિકામાં છે. આ ફિલ્મ 10 જાન્યુઆરી, 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Disha Patni: દિશા પટણીના પિતાએ કેવી રીતે બચાવ્યો જીવ? સંભળાવી ઘર પર થયેલી ફાયરિંગની નજરે જોયેલી ઘટના
Smriti Irani : સેલિબ્રિટી હોવાના નુકસાન વિશે સ્મૃતિ ઈરાની એ કર્યો ખુલાસો, સોહા અલી ખાનના પોડકાસ્ટમાં કરી દિલ ખોલી ને વાત
Farah Khan Cook: ફરાહ ખાનના કુક દિલીપની કમાણીમાં થયો મોટો ફેરફાર, પહેલા કમાતા હતા માત્ર આટલા રૂપિયા
Naagin 7: શું નાગિન 7 માટે ફાઈનલ થઈ ગઈ નવી નાગિન? એકતા કપૂરની પસંદ બની બિગ બોસ ફેમ આ અભિનેત્રી
Exit mobile version