News Continuous Bureau | Mumbai
Kannappa and MAA: અક્ષય કુમાર અને અજય દેવગન વચ્ચેની મિત્રતા ફરી એકવાર ચર્ચામાં છે. 27 જૂનના રોજ અક્ષયની ફિલ્મ ‘કન્નપ્પા’ અને અજય-કાજોલની ફિલ્મ ‘માં’ એકસાથે રિલીઝ થવાની છે. બંને ફિલ્મો વચ્ચે બોક્સ ઓફિસ ક્લેશ થવાનો છે. આ વચ્ચે અક્ષયે એક્સ (X) પર પોસ્ટ કરીને અજયને વિનંતી કરી કે “તારું આશીર્વાદ ‘કન્નપ્પા’ માટે મોકલ… અને હું ‘માં’ માટે મહાદેવનો આશીર્વાદ મોકલું.”
આ સમાચાર પણ વાંચો : Panchayat Season 4 Review: પ્રાઈમ વિડીયો પર રિલીઝ થઇ પંચાયત 4, પાત્રો મજબૂત, પણ લખાણ નબળું, અત્યાર સુધી ની સૌથી નબળી સીઝન
અક્ષય કુમાર અને અજય દેવગન વચ્ચેની મિત્રતા
અક્ષય કુમાર એ અજય દેવગન અને કાજોલ ને ટેગ કરીને લખ્યું કે “ભાઈ, તમને અને કાજોલને ખૂબ શુભેચ્છાઓ. પાવર તમારી સાથે રહે.” અજયે પણ જવાબ આપ્યો કે “તું ત્રિશૂલ લઈને આવ… અને હું ‘માં’નો આશીર્વાદ લાવું… બંને માટે શુભેચ્છાઓ.” બંને સ્ટાર્સ એકબીજાની ફિલ્મને ખુશીથી પ્રમોટ કરી રહ્યા છે.
Yaar Ajay hum dono ki picture aa rahi hai iss Friday. Tu apne fans ki good wishes #Kannappa ko bhej de aur main mere Mahadev ki blessing #Maa ko. Kya bolta hai? 😬
Goodluck to Kajol and you bhai…May the power be with you. 😊 @ajaydevgn @itsKajolD pic.twitter.com/FEBDmPVMwE— Akshay Kumar (@akshaykumar) June 24, 2025
Tu Trishul leke aa aur main Maa ka aashirwad…Good luck to us both 🙏 https://t.co/Kl4XHUQ9Cs
— Ajay Devgn (@ajaydevgn) June 24, 2025
‘કન્નપ્પા’ ફિલ્મમાં અક્ષય કુમાર ભગવાન શિવ ની ભૂમિકા ભજવી રહ્યો છે.માં’ ફિલ્મમાં કાજોલ મુખ્ય ભૂમિકા ભજવી રહી છે અને ફિલ્મના પ્રોડ્યુસર અજય દેવગન છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)