Site icon News Continuous Bureau | Mumbai

Kannappa and MAA: ‘કન્નપ્પા’ અને માં ના બોક્સ ઓફિસ પર ટકરાવ હોવા છતાં અક્ષય કુમાર અને અજય દેવગન એ આ રીતે નિભાવી મિત્રતા, લોકો કરી રહ્યા છે વખાણ

Kannappa and MAA: અક્ષય કુમાર ની ‘કન્નપ્પા’ અને અજય દેવગન ની માં એક જ દિવસે રિલીઝ થઇ રહી છે. હવે આ બધાની વચ્ચે બંને ના ટ્વીટ વાયરલ થઇ રહ્યા છે.

Akshay Kumar Requests Ajay Devgn Amid Kannappa vs MAA Box Office Clash

Akshay Kumar Requests Ajay Devgn Amid Kannappa vs MAA Box Office Clash

News Continuous Bureau | Mumbai

Kannappa and MAA: અક્ષય કુમાર અને અજય દેવગન વચ્ચેની મિત્રતા ફરી એકવાર ચર્ચામાં છે. 27 જૂનના રોજ અક્ષયની ફિલ્મ ‘કન્નપ્પા’ અને અજય-કાજોલની ફિલ્મ ‘માં’ એકસાથે રિલીઝ થવાની છે. બંને ફિલ્મો વચ્ચે બોક્સ ઓફિસ ક્લેશ થવાનો છે. આ વચ્ચે અક્ષયે એક્સ (X) પર પોસ્ટ કરીને અજયને વિનંતી કરી કે “તારું આશીર્વાદ ‘કન્નપ્પા’ માટે મોકલ… અને હું ‘માં’ માટે મહાદેવનો આશીર્વાદ મોકલું.”

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Panchayat Season 4 Review: પ્રાઈમ વિડીયો પર રિલીઝ થઇ પંચાયત 4, પાત્રો મજબૂત, પણ લખાણ નબળું, અત્યાર સુધી ની સૌથી નબળી સીઝન

અક્ષય કુમાર અને અજય દેવગન વચ્ચેની મિત્રતા 

અક્ષય કુમાર  એ અજય દેવગન અને કાજોલ ને ટેગ કરીને લખ્યું કે “ભાઈ, તમને અને કાજોલને ખૂબ શુભેચ્છાઓ. પાવર તમારી સાથે રહે.” અજયે પણ જવાબ આપ્યો કે “તું ત્રિશૂલ લઈને આવ… અને હું ‘માં’નો આશીર્વાદ લાવું… બંને માટે શુભેચ્છાઓ.” બંને સ્ટાર્સ એકબીજાની ફિલ્મને ખુશીથી પ્રમોટ કરી રહ્યા છે.


‘કન્નપ્પા’  ફિલ્મમાં અક્ષય કુમાર ભગવાન શિવ  ની ભૂમિકા ભજવી રહ્યો છે.માં’ ફિલ્મમાં કાજોલ મુખ્ય ભૂમિકા ભજવી રહી છે અને ફિલ્મના પ્રોડ્યુસર અજય દેવગન છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Varun Dhawan Kriti Sanon Project OTT Release ‘ભેડિયા ૨’ પહેલાં ફરી સાથે આવ્યા વરુણ ધવન અને કૃતિ સેનન આ તારીખે જિયો હોટસ્ટાર પર થશે રિલીઝ
Priyanka Chopra Nick Jonas Karwa Chauth હોલીવૂડમાં દેશી ગર્લનો ભારતીય અંદાજ પ્રિયંકા ચોપરાએ લોસ એન્જલસમાં કરી કરવાચોથની વિધિવત્ પૂજા; તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ
PVR INOX Q2 Profit Surge પીવીઆર આઇનોક્સના Q2 પરિણામોમાં ધમાકો નેટ પ્રોફિટ ૧૪૯ ટકા વધીને ₹૨૬૩ કરોડ નોંધાયો; આવકમાં પણ જોરદાર વૃદ્ધિ
Ambani Grandkids Steal Limelight At Jio Event દુનિયાના ધનિક પરિવારના બાળકો પણ આટલાં તોફાની હોય? મુકેશ અંબાણીના પૌત્ર પૃથ્વી અંબાણીની આખા હોલમાં દોડાદોડ; જુઓ મજેદાર વિડીયો
Exit mobile version