Site icon News Continuous Bureau | Mumbai

Ali Goni and Jasmin Bhasin: લિવ ઈન માં રહેતા પહેલા જ અલી ગોની અને જેસ્મિન ભસીન પર આવી મુશ્કેલી, મુંબઈ ના લોકો કપલ સાથે કરી રહ્યા છે આવું વર્તન

Ali Goni and Jasmin Bhasin: ટીવીના લોકપ્રિય કપલ અલી અને જેસ્મિન એ એકસાથે રહેવાનું નક્કી કર્યું છે પરંતુ હવે તેમને મુંબઈ માં ભાડે થી ઘર નથી મળતું. મોટાભાગના માલિક મુસ્લિમોને ના પાડી રહ્યા છે.

Ali Goni and Jasmin Bhasin Face Housing Discrimination in Mumbai

Ali Goni and Jasmin Bhasin Face Housing Discrimination in Mumbai

News Continuous Bureau | Mumbai

Ali Goni and Jasmin Bhasin: ટીવી જગતના લોકપ્રિય કપલ અલી ગોની અને જેસ્મિન ભસીન એ સાથે રહેવાનો નિર્ણય લીધો છે, પરંતુ મુંબઈમાં તેમને ભાડે ઘર શોધવામાં ઘણી મુશ્કેલી આવી રહી છે. અલી ગોની એ એક પોડકાસ્ટ માં ખુલાસો કર્યો કે મુસ્લિમ હોવાને કારણે ઘણા ઘરના માલિકોએ તેમને સીધી ના જ પાડી દીધી. .

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Met Gala 2025: મેટ ગાલા 2025 માં કિયારા અડવાણી નું ધમાકેદાર ડેબ્યુ, બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળી અભિનેત્રી

અલી ગોનીએ કહ્યું – “ઘણા લોકોએ કહ્યું કે અમે મુસ્લિમોને ઘર નથી આપતા”

અલી ગોનીએ  એક પોડકાસ્ટમાં કહ્યું કે, “મને ક્યારેય ઇન્ડસ્ટ્રીમાં કાશ્મીરી હોવાના કારણે ભેદભાવ અનુભવાયો નથી, પણ ઘર શોધવામાં ઘણી મુશ્કેલી આવી છે. આજે પણ આવે છે.જ્યારે હું અને જેસ્મિન ભાડે ઘર શોધી રહ્યા હતા, ત્યારે ઘણા લોકોએ કહ્યું કે અમે મુસ્લિમોને ઘર નથી આપતા. મોટાભાગના લોકો વૃદ્ધ હતા.”


અલીએ કહ્યું કે, “મને ઇન્ડસ્ટ્રી તરફથી ઘણો સપોર્ટ મળ્યો છે. ખાસ કરીને એકતા કપૂરે મને દરેક શોમાં તક આપી છે. પણ ઓડિશનથી લઈને કાસ્ટિંગ સુધી ની સ્ટ્રગલ હજી પણ છે. આજે સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવીને લોકો ફેમસ થઈ જાય છે, અને અમને કાસ્ટિંગ ડિરેક્ટર્સ અવગણતા હોય છે.” ફેન્સ લાંબા સમયથી અલી અને જેસ્મિનની લગ્નની રાહ જોઈ રહ્યા છે, પરંતુ બંનેએ હાલ લગ્ન અંગે કોઈ યોજના જાહેર કરી નથી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Hrithik Roshan and Saba Azad Breakup Rumors શું રિતિક રોશન અને સબા આઝાદનું થઈ ગયું છે બ્રેકઅપ? ડેટિંગ એપ પર નવો પાર્ટનર શોધતા હોવાની ચર્ચા!
TV Advertising Rules 2026 હવે ટીવી પર વધુ દેખાશે જાહેરાતો? સરકારે ૨૦ વર્ષ જૂનો આ નિયમ હટાવ્યો
Sunny Deol Formula 1 સની દેઓલ બનવા માંગતા હતા ફોર્મ્યુલા ૧ રેસર, પિતા ધર્મેન્દ્રના ડરને કારણે છોડ્યું સપનું
Independence Day 2026 Celebrities અક્ષય કુમારથી અનુપમ ખેર સુધી, સ્વતંત્રતા દિવસે દેશભક્તિના રંગમાં રંગાયા બોલીવુડ સેલિબ્રિટીઝ
Exit mobile version