Site icon News Continuous Bureau | Mumbai

Met Gala 2025: મેટ ગાલા 2025 માં કિયારા અડવાણી નું ધમાકેદાર ડેબ્યુ, બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળી અભિનેત્રી

Met Gala 2025: કિયારા અડવાણી એ મેટ ગાલા 2025 માં ડેબ્યુ કર્યું છે. પ્રેગ્નન્સી દરમિયાન પહેલીવાર આવી કિયારા અડવાણી જાહેરમાં જોવા મળી હતી.

Met Gala 2025 Kiara Advani Flaunts Baby Bump at gala red carpet

Met Gala 2025 Kiara Advani Flaunts Baby Bump at gala red carpet

News Continuous Bureau | Mumbai

Met Gala 2025:  બોલીવૂડની સુંદર અભિનેત્રી કિયારા આડવાણીએમેટ ગાલા 2025 માં પોતાના બેબી બંપ સાથે રેડ કાર્પેટ પર પહેલીવાર વોક કર્યું. આ અવતારમાં કિયારાને જોઈને સૌની આંખો ચમકી ઉઠી. બ્લેક અને ગોલ્ડન આઉટફિટ સાથે સફેદ ટ્રેલ અને ગોલ્ડન હાર્ટ ડિઝાઇનવાળો ડ્રેસ ખાસ કરીને લોકોનું ધ્યાન ખેંચી રહ્યો હતો. .

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: War 2: વોર 2 માંથી રિતિક રોશન નો એક સીન થયો લીક,જુઓ સોશિયલ મીડિયા પર વાયરલ સીન ની એક ઝલક

કિયારાનો મેટ ગાલા લુક રહ્યો ખાસ 

કિયારાએ પહેરેલો ડ્રેસ ફેમસ ડિઝાઇનર ગૌરવ ગુપ્તા દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો. આ ડ્રેસમાં ગોલ્ડન બ્રેસ્ટપીસ બેબી બંપ પર હાર્ટ શેપમાં જોડાયેલો હતો. કિયારાએ કહ્યું કે આ અવતાર એક કલાકાર અને માતા તરીકેના પરિવર્તનને ઉજવે છે.


મેટ ગાલા 2025માં કિયારા ઉપરાંત શાહરુખ ખાન , પ્રિયંકા ચોપરા અને દિલજીત દોસાંઝ પણ રેડ કાર્પેટ પર જોવા મળ્યા. આ વખતે આલિયા ભટ્ટ અને દીપિકા પાદુકોણ ગાલામાં હાજર રહી ન હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Drishyam 3 Day 1 Box Office Collection ૨ ઑક્ટોબરનો અસલ વિજય! ‘દ્રશ્યમ ૩’ માટે દર્શકોમાં જબરદસ્ત ક્રેઝ માત્ર સાંજના શો પહેલાં ₹૪૦ કરોડથી વધુની બંપર કમાણી
Abhishek Bachchan On Kajra Re 2 Point 0 શું બનશે ‘કજરા રે 2.0’? અભિષેક બચ્ચન બોલ્યા ‘હું તો તૈયાર છું, પણ ઐશ્વર્યા અને પપ્પા…’
Gondhal India Oscar Entry Special Screening ઓસ્કારમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારી ફિલ્મ ‘ગોંધળ’ની દેશના 6 શહેરોમાં થશે સ્પેશિયલ સ્ક્રીનિંગ 6 ભાષાઓમાં દર્શાવાશે ફિલ્મ
Nushrratt Bharuccha Bali Accident બોલિવૂડ અભિનેત્રી નુસરત ભરૂચાનો બાલીમાં ભયાનક અકસ્માત કરોડરજ્જુમાં ફ્રેક્ચર, એર એમ્બ્યુલન્સથી મુંબઈ લવાશે
Exit mobile version