Site icon News Continuous Bureau | Mumbai

Alia Bhatt: ‘લવ એન્ડ વોર’ ના શૂટિંગ દરમિયાન આલિયા ભટ્ટ માટે માતૃત્વ સૌથી મોટી ચેલેન્જ, દીકરી રાહા માટે લીધો આવો નિર્ણય

Alia Bhatt: ‘લવ એન્ડ વોર’ માટે દીકરી રાહા માટે આલિયાએ રાતે શૂટિંગ કરવાનો નિર્ણય લીધો, કામ અને પરિવાર વચ્ચે સંતુલન જાળવવા માટે લીધું ખાસ પગલું

Alia Bhatt Balanced Motherhood and Career During Love & War Shoot

Alia Bhatt Balanced Motherhood and Career During Love & War Shoot

News Continuous Bureau | Mumbai

Alia Bhatt: આલિયા ભટ્ટ માતા બન્યા પછી પોતાની વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવન વચ્ચે સંતુલન જાળવવા માટે સતત પ્રયત્નશીલ રહી છે. સંજય લીલા ભણસાલી ની ફિલ્મ ‘લવ એન્ડ વોર’ ના શૂટિંગ દરમિયાન, આલિયાએ દીકરી રાહા માટે સમય ફાળવવા માટે રાતે શૂટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Don 3: રણવીર સિંહ ની ડોન 3 માં બોલિવૂડ ના આ સુપરસ્ટાર્સ ની થઇ શકે છે એન્ટ્રી! બંને ને કરાયા કેમિયો માટે એપ્રોચ

માતૃત્વ અને કામ વચ્ચે સંતુલન જાળવવું પડકારરૂપ

આલિયાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે “રાહા માટે સમય ફાળવવો મારી પ્રાથમિકતા છે. અમે રાતે શૂટિંગ કરીએ છીએ જેથી દિવસ દરમિયાન હું રાહા સાથે રહી શકું.” આલિયાએ કહ્યું કે તેણે એવી ફિલ્મો પસંદ કરી છે જ્યાં નિર્માતા તેના સંતુલનને સમજે છે. તેણે ઘણી ફિલ્મો માત્ર દીકરી માટે ઠુકરાવી છે.આલિયાએ કહ્યું કે “હું એવી ફિલ્મ બનાવવી ઈચ્છું છું જેને મારી દીકરી જોઈ શકે. કદાચ એ જ કારણ છે કે હું હવે કોમેડી  તરફ આકર્ષાઈ છું.” આલિયાએ માતૃત્વને જીવનનો મહત્વનો ભાગ ગણાવ્યો અને કહ્યું કે હવે દરેક મહિને પોતાનું શેડ્યૂલ ખૂબ જ સ્પષ્ટ રાખે છે.


આલિયા ભટ્ટ અને રણબીર કપૂર  ‘લવ એન્ડ વોર’ માં બીજી વાર સાથે કામ કરી રહ્યા છે. ફિલ્મમાં વિકી કૌશલ પણ મુખ્ય પાત્રમાં છે. ફિલ્મનું મોટા ભાગ નું શૂટિંગ મુંબઈમાં શૂટ થયું છે અને હવે ક્લાઈમેક્સ માટે વિદેશમાં શૂટિંગ થવાનું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar 2 OTT Release| ધુરંધરની ઓટીટી પર ફરી મચી ધૂમ, શું બનશે એવરગ્રીન મૂવી? જાણો ફિલ્મોની શેલ્ફ લાઈફ કેવી રીતે નક્કી થાય છે
Twisha Sharma Mugguru Monagallu| ટ્વિશા શર્માની ‘મુગ્ગુરુ મોનાગાલ્લુ’ સાઉથની આ સસ્પેન્સ ફિલ્મ ઓટીટી પર કેમ મચાવી રહી છે ધમાલ? જાણો વિગત
YRKKH Twist।ટીવી જગતમાં ખળભળાટ ‘યે રિશ્તા…’ માંથી અરમાનઅભિરાની એક્ઝિટ? આ બે નવા પાત્રો સાથે શરૂ થશે શોની આગામી પેઢી
Anupamaa Alka Kaushal Jail| ‘અનુપમાની ‘મોટી બા’ ની જિંદગીનો એ કાળો અધ્યાય જ્યારે સગી માતા સાથે એક્ટ્રેસ પહોંચી ગઈ જેલના સળિયા પાછળ, આ હતું કારણ
Exit mobile version