Site icon News Continuous Bureau | Mumbai

Don 3: રણવીર સિંહ ની ડોન 3 માં બોલિવૂડ ના આ સુપરસ્ટાર્સ ની થઇ શકે છે એન્ટ્રી! બંને ને કરાયા કેમિયો માટે એપ્રોચ

Don 3: ફરહાન અખ્તરની ડોન 3માં ત્રણ પેઢીના ડોન એકસાથે જોવા મળી શકે છે. રિપોર્ટ મુજબ અમિતાભ બચ્ચન અને શાહરુખ ખાન ને કેમિયો માટે અપ્રોચ કરાયા

Don 3 Ranveer Singh to Lead, Amitabh Bachchan and Shah Rukh Khan May Join in a Historic Crossover

Don 3 Ranveer Singh to Lead, Amitabh Bachchan and Shah Rukh Khan May Join in a Historic Crossover

News Continuous Bureau | Mumbai 

 Don 3: ફરહાન અખ્તર દ્વારા નિર્મિત અને દિગ્દર્શિત થનારી ડોન 3 (Don 3) ફિલ્મ ફરી એકવાર ચર્ચામાં છે. રણવીર સિંહને નવા ડોન તરીકે કાસ્ટ કરવામાં આવ્યો છે, જ્યારે તાજેતરના રિપોર્ટ્સ અનુસાર, ઓરિજિનલ ડોન અમિતાભ બચ્ચન અને શાહરુખ ખાનને પણ ફિલ્મમાં કેમિયો માટે અપ્રોચ કરવામાં આવ્યા છે. જો આ થાય છે, તો આ પહેલીવાર હશે જ્યારે ત્રણ પેઢીના ડોન એકસાથે સ્ક્રીન શેર કરશે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Esha Deol: સાસરી માં ઈશા દેઓલ ને નહોતી મળી આ વસ્તુ કરવાની મંજૂરી, ઘરની મહિલાઓ કરતી હતી ફક્ત આવું કામ

ત્રણ પેઢીના ડોન એકસાથે?

1978માં અમિતાભ બચ્ચન દ્વારા શરૂ થયેલી ડોન સિરીઝને 2006 અને 2011માં શાહરુખ ખાન દ્વારા નવી ઓળખ મળી. હવે રણવીર સિંહ ત્રીજા ભાગમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે. રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મમાં “legacy pass” થિમ હેઠળ ત્રણેય ડોન એક ફ્રેમમાં જોવા મળી શકે છે.પ્રિયંકા ચોપરા  ના રોમા રોલમાં વાપસીની પણ ચર્ચા છે, જોકે કોઈ અધિકૃત પુષ્ટિ નથી. વિલનના રોલ માટે વિક્રાંત મેસી અને વિજય દેવરકોન્ડા ને અપ્રોચ કરવામાં આવ્યા હતા, પણ બંનેએ રોલ નકાર્યો છે. હવે કરણવીર મહેરા નું નામ ચર્ચામાં છે.


કિયારા અડવાણીના પ્રેગ્નન્સી કારણે ફિલ્મમાંથી બહાર જતા, કૃતિ સેનન  ને લીડ એક્ટ્રેસ તરીકે કાસ્ટ કરવામાં આવી છે. તે હાલમાં માર્શલ આર્ટ્સ માટે ટ્રેનિંગ લઈ રહી છે. ફિલ્મમાં એક હાઈ-એનર્જી ગીત પણ હશે જે ‘આજ કી રાત’ જેવી સ્ટાઈલમાં હશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Rajkummar Rao KBC 18 Amitabh Bachchan મન્નત અને જલસા બહાર વિતાવેલા સંઘર્ષના દિવસો KBC 18 માં અમિતાભ બચ્ચન સામે છલકાયું રાજકુમાર રાવનું દર્દ, શાહરૂખ ખાનને લઈને કહી આ મોટી વાત!
Vicky Kaushal Dashing Look ‘નજર મળશે પણ હટશે નહીં’ વિકી કૌશલના ઈન્ટેન્સ લૂકે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ, ફેન્સ થયા ઘાયલ!
Dhurandhar Movie Vashma Butt Cafe ‘ધુરંધર’ ફિલ્મનું ‘વશ્મા બટ’ કેફે બન્યું મોટું આકર્ષણ લેહલડાખમાં હમઝાઆલમના અડ્ડા પર પર્યટકોની ભારે ભીડ, જાણો ખાસિયત!
AhaanAneet Next ફરી ધમાલ મચાવશે અનીત પડ્ડા અને અહાન પાંડે મોહિત સૂરીની આગામી રોમેન્ટિક ફિલ્મ અંગે મોટું અપડેટ..
Exit mobile version