Site icon News Continuous Bureau | Mumbai

Alia bhatt: આલિયા ભટ્ટ એ પાપારાઝી સાથે સેલિબ્રેટ કર્યો તેનો બર્થડે, કેક જોઈ અભિનેત્રી એ આપી આવી પ્રતિક્રિયા, જુઓ વિડીયો

Alia bhatt: બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટે ગઈકાલે તેનો 31 મોં જન્મદિવસ ઉજવ્યો હતો. આલિયા એ પાપારાઝી સાથે પણ કેક કાપી હતી. આ દરમિયાન આલિયા એ કેક પર એવું જોયું કે તે ખુશ થઇ ગઈ.

alia bhatt celebrated her birthday with paparazzi

alia bhatt celebrated her birthday with paparazzi

News Continuous Bureau | Mumbai

Alia bhatt: આલિયા ભટ્ટ બોલિવૂડ ની સફળ અભિનેત્રી માની એક છે. ગઈકાલે આલિયા એ તેનો 31 મોં જન્મદિવસ ઉજવ્યો હતો. આ દરમિયાન આલિયા ને જન્મદિવસ ની શુભેચ્છા પાઠવવા આવેલા પાપારાઝી ને મળવા તે તેની બિલ્ડીંગ ની નીચે આવી હતી. તેમજ આલિયા એ પાપારાઝી સાથે કેક પણ કાપી હતી. આ દરમિયાન આલિયા એ કેક પર એવું જોયું કે તે ખુશ થઇ ગઈ. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Orry: ઓરી એ અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન ની ગરબા નાઈટ માં રાધિકા સાથે કર્યું એવું કામ કે લોકો ને આવી જેઠાલાલ અને દયા ની યાદ

 

આલિયા એ પાપારાઝી સાથે કાપી કેક 

આલિયા ભટ્ટ ના વાયરલ થયેલા વિડીયો માં જોવા મળી રહ્યું છે કે બ્લેક એન્ડ વ્હાઇટ કેઝયુઅલ ડ્રેસ માં આલિયા પોતાની બિલ્ડીંગ નીચે છે અને એક પાપારાઝી તેની માટે કેક લાવે છે તેની કેક પર ‘રાહા મોમ’ લખેલું છે આ જોઈને આલિયા ભટ્ટ ખુશ થઇ જાય છે અને મીણબત્તી ઓલવતા પહેલા તે એક વીશ માંગે છે. ત્યારબાદ તે કેક નો ટુકડો કેમેરા ને બતાવે છે અને તે ખાઈ જાય છે. ત્યારબાદ બીજો પાપારાઝી તેની માટે કેક લાવે છે તેને પણ આલિયા ભટ્ટ કાપે છે. 


આલિયા ભટ્ટ આ દરમિયાન નો મેકઅપ લુક માં જોવા મળી રહી. અભિનેત્રી ની સાદગી જોઈ ચાહકો તેના વખાણ કરતા જોવા મળ્યા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Shaan Bandra Apartment સિંગર શાન અને પત્ની બન્યા કરોડોની પ્રોપર્ટીના માલિક બાંદ્રામાં ખરીદ્યું અધધ ૪૮ કરોડનું લક્ઝુરિયસ ઘર.
Siddharth and Kiara Producers અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી બન્યા ફિલ્મ નિર્માતા, ટૂંક સમયમાં કરશે નવા પ્રોજેક્ટની જાહેરાત
Madhubala Biopic Shooting સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, સારા અર્જુન સાથે આ મહિના માં શરૂ થશે ‘મધુબાલા’ ની બાયોપિકનું શૂટિંગ
Aryan Khan Web Series આર્યન ખાનની વેબ સિરીઝ ‘ધ બેડ્સ ઓફ બોલિવૂડ’ ની બીજી સિઝનને લઈને આવ્યા મોટા સમાચાર, રાઇટરે કર્યો ખુલાસો
Exit mobile version