Site icon News Continuous Bureau | Mumbai

Alia bhatt: શું લગ્ન બાદ આલિયા ભટ્ટ એ બદલ્યું પોતાનું નામ? કપિલ શર્માના શો માં અભિનેત્રી એ કર્યો ખુલાસો

Alia bhatt: આલિયા ભટ્ટ એ બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર સાથે લગ્ન કર્યા છે. લગ્ન બાદ પણ આલિયા નું નામ આલિયા ભટ્ટ જ હતું હવે લાગે છે અભિનેત્રી એ લગ્ન ના બે વર્ષ બાદ તેનું નામ બદલ્યું છે જેનો ખુલાસો તેને કપિલ શર્મા ના શો માં કર્યો છે.

alia bhatt changed her surname after 2 years of marriage

alia bhatt changed her surname after 2 years of marriage

News Continuous Bureau | Mumbai 

Alia bhatt: આલિયા ભટ્ટ અને રણબીર કપૂર બોલિવૂડ નું પાવર કપલ છે. આલિયા ભટ્ટ એ બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર સાથે લગ્ન કર્યા છે લગ્ન બાદ બંને ને એક ક્યૂટ દીકરી પણ છે જેનું નામ રાહા કપૂર છે. લગ્ન બાદ પણ આલિયા નું નામ આલિયા ભટ્ટ જ હતું હવે લાગે છે અભિનેત્રી એ લગ્ન ના બે વર્ષ બાદ તેનું નામ બદલ્યું છે જેનો ખુલાસો તેને કપિલ શર્મા ના શો માં કર્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Simran budharup: પંડ્યા સ્ટોર ફેમ અભિનેત્રી સિમરન બુધરુપે લાલબાગ ચા રાજા માં તેની સાથે થયેલી ઝપાઝપી ની જણાવી વિગત, વિડીયો શેર કરી કહી આવી વાત

આલિયા ભટ્ટે તેના નામ ને લઈને કર્યો ખુલાસો 

આલિયા ભટ્ટ તેની ફિલ્મ જિગરા ના પ્રમોશન માટે કપિલ શર્મા ના શો ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ માં પહોંચી હતી. આ શો નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઇ રહ્યો છે. નેટફ્લિક્સ એ આ શો નો એક પ્રોમો શેર કર્યો છે. આ શો માં આલિયા ની સાથે વેદાંગ રૈના અને કરણ જોહર પણ હાજર હતા. આ દરમિયાન જ્યારે સુનીલ ગ્રોવરે તેને પૂછ્યું, “તો તમે આલિયા ભટ્ટ છો.” જેના પર આલિયા ભટ્ટે કહ્યું, “ના, હું આલિયા ભટ્ટ કપૂર છું.” હવે લાગે છે કે આલિયા એ લગ્ન ના બે વર્ષ બાદ તેનું નામ બદલ્યું છે. 


આલિયા ભટ્ટ તેની ફિલ્મ જિગરા ના પ્રમોશન માં વ્યસ્ત છે આ ફિલ્મ માં તેની સાથે અભિનેતા વેદાંગ રૈના પણ જોવા મળશે જે ફિલ્મ માં આલિયા ના ભાઈ ની ભૂમિકા ભજવી રહ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

India’s Got Latent Season 2 OTT પર મહાજંગ! કપિલ શર્માના શોને ટક્કર આપશે ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ ૨’? નેટફ્લિક્સની પોસ્ટે વધાર્યું સસ્પેન્સ
Hrithik Roshan in Alpha સોશિયલ મીડિયા પર ધૂમ ‘અલ્ફા’ ના ટ્રેલરમાં આલિયાબૉબીનો હાઈવોલ્ટેજ ડ્રામા, પણ અસલી ટ્વિસ્ટ આ સુપરસ્ટાર એ આપ્યો
Dil To Pagal Hai Casting ‘દિલ તો પાગલ હૈ’ માં ‘નિશા’ ના પાત્ર માટે કરિશ્મા કપૂર નહોતી પહેલી પસંદ, બોલિવૂડની આ બે મોટી અભિનેત્રીઓએ ઠુકરાવી હતી ઓફર
Alia Bhatt Sharvari Photos સોશિયલ મીડિયા પર આલિયાશરવરીનો જાદુ એકસરખા આઉટફિટમાં વાયરલ થઈ તસવીરો, ફેન્સે જોડીને આપ્યું નવું નામ!
Exit mobile version