Site icon News Continuous Bureau | Mumbai

Alia bhatt deepfake video: ફરી એકવાર ડીપફેક નો શિકાર બની આલિયા ભટ્ટ, આ લોકપ્રિય અભિનેત્રી ના વિડીયો માં તેની જગ્યા એ જોવા મળ્યો રણબીર કપૂર ની પત્ની નો ચહેરો

Alia bhatt deepfake video: છેલ્લા કેટલાક સમય થી બોલિવૂડ સ્ટાર્સ ડીપફેક નો શિકાર બની રહ્યા છે. આલિયા ભટ્ટ પણ આ ડીપફેક નો શિકાર બની ચુકી છે. હવે આલિયા ભટ્ટ બીજી વાર ડીપફેક નો શિકાર બની છે.

Alia bhatt deepfake video her face morphed on actress wamiqa gabbi

Alia bhatt deepfake video her face morphed on actress wamiqa gabbi

News Continuous Bureau | Mumbai

Alia bhatt deepfake video: છેલ્લા કેટલાક સમય થી બોલિવૂડ સ્ટાર્સ ડીપફેક નો શિકાર બની રહ્યા છે. રશ્મિકા મંદાના, કેટરીના કૈફ, કાજોલ જેવી અભિનેત્રીઓ આ ડીપફેક નો શિકાર બની ચુકી છે. આ લિસ્ટ માં આલિયા ભટ્ટ નું પણ નામ સામેલ છે. હવે આલિયા ભટ્ટ વધુ એક વખત ડીપફેક નો શિકાર બની છે. આલિયાનો એક ડીપફેક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેનો ચહેરો એક અભિનેત્રીના શરીર પર લગાવવામાં આવ્યો છે. આ અભિનેત્રી બીજી કોઈ નહીં પરંતુ લોકપ્રિય પંજાબી એક્ટ્રેસ વામિકા ગબ્બી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Raha kapoor- Ayan mukherji: કાળઝાળ ગરમી માં માતા-પિતા આલિયા -રણબીર નહીં આ વ્યક્તિ સાથે ફરવા નીકળી રાહા કપૂર, જુઓ વાયરલ વિડીયો

આલિયા ભટ્ટ નો ડીપફેક વિડીયો 

લોકપ્રિય પંજાબી અભિનેત્રી વામિકા ગબ્બીએ થોડા દિવસો પહેલા, સંજય લીલા ભણસાલીની નેટફ્લિક્સ સિરીઝ હીરામંડી ની સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી જ્યાં તેણે લાલ સાડી પહેરી હતી અને આ લુકમાં એક વીડિયો શેર કર્યો હતો.વિડીયો શેર કરતા તેને કેપ્શનમાં લખ્યું હતું કે તમારી ગર્લફ્રેન્ડને ચમકદાર ફેનની જરૂર છે.


હવે વામિકા ગબ્બી ના આ વીડિયો પર આલિયા ભટ્ટનો ચહેરો સુપરઇમ્પોઝ કરીને વાયરલ કરવામાં આવી રહ્યો છે. આલિયા ભટ્ટ ના ચાહકો આ વિડીયો જોઈ  ગુસ્સે થઈ રહ્યા છે. 


આ પહેલીવાર નથી કે આલિયા ભટ્ટ ડીપફેક નો શિકાર ના બની હોય. આ અગાઉ પણ આલિયા ભટ્ટ નો ડીપફેક વિડીયો વાયરલ થઇ ચુક્યો છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Ramleela Mahasangh Opposes Ranbir Kapoor Ramayana Casting રણબીર કપૂરના ‘રામ’ બનવા સામે શ્રી રામલીલા મહાસંઘનો તીવ્ર વિરોધ, ફિલ્મમાંથી હટાવવાની કરી માગણી
Dipika Chikhlia Supports Ranbir Kapoor Ramayana Casting રણબીર કપૂરના ‘રામ’ બનવાના વિવાદ વચ્ચે સીતા માતા ફેમ દીપિકા ચિખલિયાનું સમર્થન, કહ્યું ‘તે એક ઉત્તમ કલાકાર છે’
Salman Khan Alliance Show ‘અલાયન્સ’ શોમાં સલમાન ખાનની સરપ્રાઈઝ એન્ટ્રી ભાઈ સોહેલ ખાનને ભેટીને ભાવુક થયા દબંગ સ્ટાર, નવો પ્રોમો વાયરલ
Love and War Promotion Sanjay Leela Bhansali સંજય લીલા ભંસાલીની ફિલ્મ ‘લવ એન્ડ વોર’ માટે નહીં બને કોઈ ટીઝર કે મોશન પોસ્ટર, મેકર્સે બનાવ્યો ખાસ પ્લાન
Exit mobile version