Site icon News Continuous Bureau | Mumbai

Raha kapoor- Ayan mukherji: કાળઝાળ ગરમી માં માતા-પિતા આલિયા -રણબીર નહીં આ વ્યક્તિ સાથે ફરવા નીકળી રાહા કપૂર, જુઓ વાયરલ વિડીયો

Raha kapoor- Ayan mukherji: રાહા કપૂર બોલિવૂડ ની ફેવરેટ સ્ટારકિડ માંથી એક છે. તાજેતર માં રાહા કપૂર ને મુંબઇ ની કાળઝાળ ગરમી માં નિર્દેશક અયાન મુખર્જી સાથે જોવા મળી હતી.જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે

Raha kapoor chilling with bollywood director ayan mukherji

Raha kapoor chilling with bollywood director ayan mukherji

News Continuous Bureau | Mumbai

Raha kapoor- Ayan mukherji: રાહા કપૂર એ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ની દીકરી છે. રાહા ની ક્યુટનેસ ના લોકો દીવાના છે. તાજેતરમાં રાહા બોલિવૂડ નિર્દેશક અને રણબીર આલિયા ના બેસ્ટ ફ્રેન્ડ અયાન મુખર્જી સાથે જોવા મળી હતી. અયાન મુખર્જી મુંબઈના બાંદ્રા વિસ્તારમાં એક કેફેમાં જોવા મળ્યો હતો. તેણે રાહાને ઉંચકી હતી. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Bharti singh: ભારતી સિંહ થઇ હોસ્પિટલ માં દાખલ, આ બીમારી ને કારણે થશે તેનું ઓપરેશન, જાણો હાલ કેવું છે કોમેડિયન નું સ્વાસ્થ્ય

રાહા કપૂર અને અયાન મુખર્જી નો વિડીયો 

સોશિયલ મીડિયા પર રાહા કપૂર અને અયાન મુખર્જી નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે, અયાન મુખર્જી રાહા ને ઉંચકી ને કેફે માં જઈ રહ્યો છે. આ દરમિયાન રાહા લીલા અને સફેદ રંગના પ્રેટેન્ડ ડ્રેસમાં ખૂબ જ ક્યૂટ જોવા મળી હતી. રાહાના હાથમાં એક પેકેટ હતું. તે તેના વાંકડિયા વાળ સાથે રમતી હતી.ત્યાં હાજર પાપારાઝી ને જોતા જ અયાન ત્યાંથી નીકળી ગયો.


સોશિયલ મીડિયા પર આ વીડિયો સામે આવતાની સાથે જ ચાહકો રાહાની ક્યૂટનેસના વખાણ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે અયાન મુખર્જી એ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ની બેસ્ટ ફ્રેન્ડ છે 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Akshaye Khanna Mahakali Shukracharya Look ‘મહાકાલી’માં અક્ષય ખન્નાનો ખતરનાક લુક ‘શુક્રાચાર્ય’ અવતાર જોઈ પ્રભાસ અને ઋષભ શેટ્ટી પણ ચોંકી ગયા!
Toxic Hindi Version CBFC Cuts યશની ફિલ્મ ‘ટોક્સિક’ના હિન્દી વર્ઝન પર સેન્સર બોર્ડની કાતર અપશબ્દો અને આ સીન્સમાં કરાયા મોટા ફેરફાર!
Jeevan Bheema Yojana Trailer અરશદ વારસીની ફિલ્મ ‘જીવન ભીમા યોજના’નું ટ્રેલર રિલીઝ દર્શકોને મળશે ભરપૂર કોમેડીનો ડોઝ!
Bollywood Actresses Bold Scenes Post Marriage કિયારાથી લઈને ઐશ્વર્યા રાય સુધી… લગ્ન બાદ પણ પડદા પર બોલ્ડ અને લિપલોક સીન્સ આપનારી અભિનેત્રીઓ!
Exit mobile version