આલિયા ના ઘરે તાલિયા, લગ્નના આઠમા મહિને પારણું બંધાયું.

by Dr. Mayur Parikh

કપૂર ખાનદાન ના ઘરેથી એક સારા સમાચાર આવ્યા છે. આલિયા ભટ્ટ અને રણવીર કપૂર ના ઘરે બાળકી એ જન્મ લીધો છે. મુંબઈની રિલાયન્સ હોસ્પિટલમાં આજે આ દંપત્તિ પહોંચી ગયું હતું જ્યાં આલિયાએ બાળકીને જન્મ આપ્યો.

આ સમાચાર ફેલાતા ની સાથે જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અનેક લોકોએ આલિયા ભટ્ટ અને રણવીર કપૂરને અભિનંદન પાઠવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે હજી આઠ મહિના પહેલા જ આલિયા ભટ્ટ ના લગ્ન થયા છે અને જૂન મહિનામાં જ પ્રેગ્નન્સી ના સમાચાર આવ્યા હતા. ત્યાં જ નવેમ્બર મહિનામાં બાળકીનો જન્મ થયો.

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment