Ranbir kapoor on Alia bhatt: રણબીર કપૂરે ખોલી આલિયા ભટ્ટ ની પોલ, બોલિવૂડ ના આ દિગ્ગ્જ ગાયક અને અભિનેતા ને નહોતી ઓળખતી અભિનેત્રી

Ranbir kapoor on Alia bhatt: રણબીર કપૂરે તાજેતર માં ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી હતી. આ દરમિયાન રણબીરે તેની પત્ની આલિયા ભટ્ટ વિશે વાત કરી હતી.

by Zalak Parikh
alia bhatt did not know who kishore kumar ranbir kapoor recalls first meeting

News Continuous Bureau | Mumbai

Ranbir kapoor on Alia bhatt: રણબીર કપૂર બોલિવૂડ નો લોકપ્રિય અભિનેતા છે. રણબીરે બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ સાતેહ લગ્ન કર્યા છે. બંને ને એક દીકરી છે જેનું નામ રાહા કપૂર છે. રણબીર કપૂરે તાજેતર માં ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી હતી. આ દરમિયાન રણબીરે તેની પત્ની આલિયા ભટ્ટ વિશે વાત કરી હતી.

આ સમાચાર પણ વાંચો : Badshah: પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિર સાથે ના સંબંધ પર રેપર બાદશાહ એ કર્યો ખુલાસો

કિશોર કુમાર ને નથી ઓળખતી આલિયા  

રણબીર કપૂરે ગોવામાં આયોજિત ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી હતી. આ દરમિયાન રણબીરે જણાવ્યું કે ‘જ્યારે હું આલિયાને પહેલીવાર મળ્યો ત્યારે આલિયાને ખબર નહોતી કે દિગ્ગજ સંગીતકાર કિશોર કુમાર કોણ છે. આ જીવનનું વર્તુળ છે. લોકો ભૂલી જાય છે અને પછી નવા કલાકારો આવે છે.’

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)


પોતાની વાત ને આગળ વધારતા રણબીરે જણાવ્યું કે, ‘મને લાગે છે કે આપણે આપણા મૂળને યાદ રાખવું ખૂબ જ જરૂરી છે. માત્ર રાજ કપૂર કે કિશોર કુમાર જ નહીં પરંતુ આવા ઘણા ફિલ્મ નિર્માતાઓ અને કલાકારો છે જેમનું આપણે હંમેશા સન્માન કરવું જોઈએ અને આજે મને આ બધું કહેવાની તક આપવા બદલ હું IFFIનો આભારી છું.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More