Alia bhatt: માતા બહેન અને સાસુ સાથે આઉટિંગ માટે નીકળી આલિયા ભટ્ટ, નીતૂ કપૂરે આ રીતે લુટાવ્યો વહુરાણી પર પ્રેમ, જુઓ વિડીયો

Alia bhatt: આલિયા ભટ્ટ તેની માતા સોની, બહેન શાહીન અને સાસુ નીતુ કપૂર સાથે આઉટિંગ માટે નીકળી હતી. આ દરમિયાન નીતુ કપૂર અને આલિયા નું બોન્ડિંગ જોવા મળ્યું હતું જેની ક્ષણ પાપારાઝી ના કેમેરા માં કેદ થઇ ગઈ હતી.

by Zalak Parikh
alia bhatt goes out with mother sister and mother in law neetu kapoor showered love on her daughter in law

News Continuous Bureau | Mumbai 

Alia bhatt: આલિયા ભટ્ટ વ્યસ્ત અભિનેત્રી છે. પરંતુ તે તેના પરિવારમાટે સમય કાઢતી હોય છે. હાલમાંજ આલિયા ને એક રેસ્ટોરન્ટ ની બહાર સ્પોટ કરવામાં આવી હતી જેમાં તે તેની ખાસ મહિલાઓ એટલે કે માતા સોની રાઝદાન, બહેન શાહીન અને સાસુ નીતુ કપૂર સાથે લંચ માટે ગઈ હતી. રેસ્ટોરન્ટ માંથી બહાર નીકળતા પાપારાઝી એ એક સુંદર ક્ષણ તેમના કેમેરા માં કેદ કરી હતી જેમાં નીતુ તેની વહુ આલિયા પર પ્રેમ લૂંટાવી રહી હતી. 

આ સમાચાર પણ વાંચો : Arbaaz khan: અરબાઝ ખાને તેના અને જ્યોર્જિયા ના બ્રેકઅપ પર તોડ્યું મૌન, જ્યોર્જિયા ની આ વાત ને ગણાવી ખોટી

 

નીતુ કપૂરે લૂંટાવ્યો આલિયા ભટ્ટ પર પ્રેમ 

આલિયા ભટ્ટ તેની માતા બહેન અને સાસુ સાથે લંચ પર ગઈ હતી રેસ્ટોરન્ટ ની બહાર નીકળતા આલિયા ભટ્ટે સાસુ નીતુ કપૂર નો હાથ પકડીને તેમને સીડી ઉતરવામાં મદદ કરી હતી. ત્યારબાદ નીતુ આલિયા ભટ્ટ ને ગળે લગાવી ને વિદાય લીધી થી ત્યારબાદ નીતુ કપૂર શાહીન, સોની રાઝદાન અને અન્યૂ એક મહિલા ને ગળે લગાવી ને વિદાય લીધી હતી પરંતુ સૌથી સુંદર ક્ષણ એ હતી કે જયારે નીતુ કપૂર તેની કારમાં બેસતા પહેલા આલિયા ભટ્ટ ને પ્રેમ નથી ગાલ પકડે છે અને ત્યાંથી વિદાય થાય છે. 

 

View this post on Instagram

 

A post shared by Varinder Chawla (@varindertchawla)


 

આલિયા ભટ્ટ ના વર્ક ફ્રન્ટ ની વાત કરીએ તો અભિનેત્રી સંજય લીલા ભણસાલીની ફિલ્મ લવ એન્ડ વોર માં જોવા મળશે જેમાં તેની સાથે રણબીર કપૂર અને વિકી કૌશલ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More